ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કુન્તકનો વક્રોક્તિવિચાર – અજિત ઠાકોર, 1950: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| 48. અજિત ઠાકોર | (14.5.1950)}} <center> '''કુન્તકનો વક્રોક્તિવિચાર''' </center> {{Poem2Open}} કુંતક અલંકારવાદી આચાર્ય છે. તેમણે કાવ્યના જીવિતરૂપે વક્રોક્તિની પ્રતિષ્ઠા કરી. આ વક્રોક્તિ એટલે અલંકાર. હૃદયગ...")
 
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 48. અજિત ઠાકોર | (14.5.1950)}}
 
<center>  '''કુન્તકનો વક્રોક્તિવિચાર''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:48. Ajit Thakor.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૪૮'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|અજિત ઠાકોર}}<br>{{gap|1em}}(૧૪..૧૯૫૦)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|કુન્તકનો વક્રોક્તિવિચાર}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કુંતક અલંકારવાદી આચાર્ય છે. તેમણે કાવ્યના જીવિતરૂપે વક્રોક્તિની પ્રતિષ્ઠા કરી. આ વક્રોક્તિ એટલે અલંકાર. હૃદયગત ભાવો અને ભાવકમાં તેના સંક્રમણ પર ભાર મૂકતા રસ અને ધ્વનિવાદી આચાર્યો અને વસ્તુ સ્વભાવના સૌન્દર્યમંડિત કથન પર ભાર મૂકતા અલંકારવાદી આચાર્યો વચ્ચેનો દૃષ્ટિભેદ સ્પષ્ટ છે. કુંતકે ભામહ, દંડી અને ઉદ્ભટની પરંપરાને વિકસિત અને પરિષ્કૃત કરી છે. તેમણે આનંદવર્ધનના ધ્વનિચિંતનમાં વ્યંજના તથા વ્યંગ્યાર્થને જ કાવ્ય-અકાવ્યના નિર્ણાયક માનવાના આત્યંતિક વલણનો અસ્વીકાર કરી વધારે વ્યાપક એવી વક્રોક્તિની વિભાવના પ્રસ્તુત કરી. તેમણે કવિ-કેન્દ્રી અભિગમ અપનાવી કાવ્યચિંતનમાં ભામહાદિ પુરોગામીઓથી નવો મરોડ પ્રકટાવ્યો. કુંતકે કવિનો મનોવ્યાપાર, કાવ્યસર્જનની પ્રક્રિયા, અલંકાર-અલંકાર્યભાવ, કાવ્યબંધ, શબ્દાર્થનું સહિતત્વ, કાવ્યનાં શબ્દ અને અર્થની વિશેષતા, અને વિચિત્રાભિધા, વક્રોક્તિપ્રપંચ તથા માર્ગ-ગુણ આદિ સર્વ પાસાંઓનો સૂક્ષ્મ, વિશદ અને તાજપભર્યો વિચાર કર્યો છે.

Line 86: Line 95:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = 2
|previous = આધુનિકતા અને નારીવાદ – હિમાંશી શેલત, 1947
|next = 4
|next = નવ્ય ઇતિહાસવાદ – જયેશ ભોગાયતા, 1954
}}
}}

Navigation menu