હરુભાઈ ગોવિંદજી કારિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી. | કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી. | ||
એમણે બાળવાર્તાસંગ્રહ ‘લલ્લું અને ટલ્લુ’ (૧૯૫૩) આપ્યો છે. |
Latest revision as of 02:36, 18 March 2023
કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.
એમણે બાળવાર્તાસંગ્રહ ‘લલ્લું અને ટલ્લુ’ (૧૯૫૩) આપ્યો છે.