ટોળાં અવાજ ઘોઘાટ/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(7 intermediate revisions by 2 users not shown)
Line 22: Line 22:

{{સ-મ||'''THAKER, Labhshanker'''
TOLA  AAWAZ GHONGHAT, Poems
by R. R. Sheth  & Co., Bombay-Ahmedabad
1995
891-471}}
{{સ-મ||'''THAKER, Labhshanker'''
TOLA  AAWAZ GHONGHAT, Poems
by R. R. Sheth  & Co., Bombay-Ahmedabad
1990
891-471}}

Line 57: Line 57:

{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’  એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’  ‘ લઘરો’ અને ‘ કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષના નિર્દેશ કર્યોં છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું  હેાય એવા ઉદાહરણો પણ,  રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે,  સમાવિષ્ટ કર્યા છે;  તો એક લાલકાવ્ય પણ, કાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધુ છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભોમાં લખાયેલા બે ગદ્યલેખો પક્ષ સંગ્રહને અંતે મૂકયા છે.
આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’  એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’  ‘લઘરો’ અને ‘કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષનો નિર્દેશ કર્યો છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું  હોય એવા ઉદાહરણો પણ,  રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે,  સમાવિષ્ટ કર્યા છે;  તો એક બાલકાવ્ય પણ, ક્યાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધું છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભમાં લખાયેલા બે ગદ્યલેખો પણ સંગ્રહને અંતે મૂક્યા  છે.
તો હવે,  હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહેાના ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે,  હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે.
તો હવે,  હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહોનો ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે,  હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો. થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે.
‘મનીષા’ વગેરે સામિયકામાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હવા એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું.
‘મનીષા’ વગેરે સામિયકોમાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હતો એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું.
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ?
મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ?

તા. ૧૮-૫-’૯૦
{{Right |તા. ૧૮-૫-’૯૦ }}

{{Right |'''લાભશંકર ઠાકર'''}}

{{Right |લાભશંકર ઠાકર }}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Heading|લેખકની કૃતિઓ}}

{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;"

| સર્વમિત્ર
|align=right| [આરોગ્ય]

| ઉપચારમિત્ર -૧-૨-૩
|align=right| [આરોગ્ય]

| વહી જતી પાછળ રમ્યઘોષા
|align=right| [કાવ્ય]

| માણસની વાત
|align=right| [કાવ્ય]

|મારે નામને દરવાજે
|align=right| [કાવ્ય]

| બૂમ કાગળમાં કોરા
|align=right| [કાવ્ય]

| પ્રવાહણ
|align=right| [કાવ્ય]

| લઘરો
|align=right| [કાવ્ય]

| મરી જવાની મઝા
|align=right| [એકાંકીઓ]

| બાથટબમાં માછલી
|align=right| [એકાંકીઓ]

| અકસ્માત્
|align=right| [નવલકથા]

| કોણ ?
|align=right| [નવલકથા]

| ઇનર લાઈફ [દિનેશ કોઠારી સાથે]
|align=right| [વિવેચના]

| મળેલા જીવ [ચિનુ મોદી : મનહર મોદી સાથે]
|align=right| [વિવેચના]

| એક ઉંદર અને જદુનાથ [સુભાષ શાહ સાથે]
|align=right| [નાટક]

| પીળું ગુલાબ અને હું
|align=right| [નાટક]

| મનસુખલાલ મજીઠિયા
|align=right| [નાટક પ્રકાશ્ય]

| કાહે કોયલ શોર મચાયે રે
|align=right| [નાટક પ્રકાશ્ય]

{{block center|<poem>'''ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન'''
'''તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે'''
'''તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ'''
'''તારી જીભને ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ'''
'''તારી પાંપણનાં પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ'''
'''તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં'''
'''ટોળાં અવાજ ઘોંઘાટ'''</poem>}}

{{HeaderNav2
|next = ૧- ટોળાં અવાજ ઘોઘાટ

Latest revision as of 01:59, 21 March 2023

‘એકત્ર’નો ગ્રંથગુલાલ

Ekatra-foundation-logo.jpg

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.

અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.

ટોળાં અવાજ ઘોંઘાટ

લાભશંકર ઠાકર

આર . આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧

THAKER, Labhshanker
TOLA AAWAZ GHONGHAT, Poems
by R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1990
891-471

© લાભશંકર ઠાકર
પ્રથમ આવૃત્તિ : જુન ૧૯૯૦
પુનર્મુદ્રણ : સપ્ટેમ્બર ૧૯૯૫
પ્રત : ૭૫૦

રૂ. ૫૫-૦૦

પ્રકાશક
ભગતભાઇ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની
મુંબઈ-૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦૦૦૧

મુદ્રક
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી, સોનગઢ ૩૬૪૨૫૦

અર્પણ
શ્રી રસિક શાહને

આ સંગ્રહની એક બે રચનાઓને બાદ કરતા કાલક્રમે આ સગ્રહ ‘બૂમ કાગળમાં કોરા’ એ કાવ્યસંગ્રહ પછીની રચનાઓના સંગ્રહ છે ‘પ્રવાહણ’ ‘લઘરો’ અને ‘કાલગ્રંથિ’ એ ત્રણ પુસ્તકો આ પૂર્વે પ્રકાશિત થઈ ગયા છે. પણ કાવ્યરચનાના સમયની દૃષ્ટિએ આ સંગ્રહ (ટોળાં અવાજ ઘોંઘાટ) ઉક્ત ત્રણ સંગ્રહોની પૂર્વેનો સમજવાનો છે. કાવ્યોની નીચે વર્ષનો નિર્દેશ કર્યો છે તે કોઈને કોઈ સામયિકમાં પ્રકાશિત થયેલા સમયનો નિર્દેશ છે. અહીં પત્ર લખતા લખતા સર્જનપ્રક્રિયામાં સરી જવાયું હોય એવા ઉદાહરણો પણ, રચના પ્રક્રિયાની રસપ્રદ સામગ્રીરૂપે, સમાવિષ્ટ કર્યા છે; તો એક બાલકાવ્ય પણ, ક્યાં સાચવી રાખવું એમ સમજીને, આ સંગ્રહમાં મૂકી દીધું છે. કાવ્યરચનાપ્રક્રિયાના સંદર્ભમાં લખાયેલા બે ગદ્યલેખો પણ સંગ્રહને અંતે મૂક્યા છે. તો હવે, હમણાં હું છૂટ્ટો. રચનાઓના કાલક્રમે સંગ્રહોનો ક્રમ આ પ્રમાણે છે. (૧) વહી જતી પાછળ રમ્યઘોષા (૨) માણસની વાત (૩) મારે નામને દરવાજે (૪) બૂમ કાગળમાં કોરા (પ) ટોળાં અવાજ ઘોંઘાટ (૬) લઘરો (૭) પ્રવાહણ (૮) કાલગ્રંથિ. તો હવે, હમણાં હું છૂટ્ટો. મારે આજ સુધીનો હિસાબ પ્રકાશિત થઈ ગયો, કાવ્યરચનાઓનો. થોડો પોરો ખાઈશ. પછી આ અતિપ્રિય કાવ્યમાધ્યમના સરોવરમાં ડાઈ મારીને ખાબકીશ, હા તરીશ, મારા આનંદ માટે. ‘મનીષા’ વગેરે સામિયકોમાં મુગ્ધવયે શ્રી રસિક શાહના લેખો વાંચ્યા ત્યારથી આકર્ષાયો હતો એમના પ્રતિ. પ્રત્યક્ષ મળવાનું બનતા એમના વ્યક્તિત્વનો આજની તારીખ સુધી ચાહક રહ્યો છું. આ સંગ્રહ શ્રી રસિકભાઈને અર્પણ કરતા આનંદ અનુભવું છું. મિત્ર બની ગયેલા પ્રકાશક શ્રી ભગતભાઈનો આભાર માનું ? તા. ૧૮-૫-’૯૦ લાભશંકર ઠાકર

લેખકની કૃતિઓ
સર્વમિત્ર [આરોગ્ય]
ઉપચારમિત્ર -૧-૨-૩ [આરોગ્ય]
વહી જતી પાછળ રમ્યઘોષા [કાવ્ય]
માણસની વાત [કાવ્ય]
મારે નામને દરવાજે [કાવ્ય]
બૂમ કાગળમાં કોરા [કાવ્ય]
પ્રવાહણ [કાવ્ય]
લઘરો [કાવ્ય]
મરી જવાની મઝા [એકાંકીઓ]
બાથટબમાં માછલી [એકાંકીઓ]
અકસ્માત્ [નવલકથા]
કોણ ? [નવલકથા]
ઇનર લાઈફ [દિનેશ કોઠારી સાથે] [વિવેચના]
મળેલા જીવ [ચિનુ મોદી : મનહર મોદી સાથે] [વિવેચના]
એક ઉંદર અને જદુનાથ [સુભાષ શાહ સાથે] [નાટક]
પીળું ગુલાબ અને હું [નાટક]
મનસુખલાલ મજીઠિયા [નાટક પ્રકાશ્ય]
કાહે કોયલ શોર મચાયે રે [નાટક પ્રકાશ્ય]

ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન
તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી જીભને ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી પાંપણનાં પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ
તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં
ટોળાં અવાજ ઘોંઘાટ