12,823
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮- ઘાણ|}} {{Poem2Open}} દેવી, અવ ત્રેવડમાં રહેજો કાવ્ય તણું છે કામ જી દીપોત્સવી નજદીકમાં આવી, પત્ર લખે ઘનશ્યામજી. પીઠ ફરી ઊભાં છો ને હું કલમ લઈને આમ જી. કરું અનુનય, હણહણતો હય, રેલાવો લય અ...") |
(→) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 13: | Line 13: | ||
તારા વિણ ના ભોમ કવિતે, કશેય ના કોઈ વ્યોમ. | તારા વિણ ના ભોમ કવિતે, કશેય ના કોઈ વ્યોમ. | ||
તારા વિણ ના ફરકે મારું જરાક પણ આ રોમ. | તારા વિણ ના ફરકે મારું જરાક પણ આ રોમ. | ||
<br> | |||
તારી આંખ થકી દેખાતું તે વિણ હું તો અંધ | તારી આંખ થકી દેખાતું તે વિણ હું તો અંધ | ||
તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ, | તું બેસે તો ચાલું, ઊડું: નહીં તો કેવળ બંધ, | ||
તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ | તું વિણ હું હણહણતો ઊભો સ્થિર, થાંભલો, થંભ | ||
રંભ-રંભ-રંભા : અડકાડો એડી, | રંભ-રંભ-રંભા : અડકાડો એડી, તો–આ થઈ જાયે આરંભ. | ||
* | *<br> | ||
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | ||
નવનીત સમર્પણને નામ | નવનીત સમર્પણને નામ | ||
Line 24: | Line 24: | ||
મારી શક્તિઓ તમામ | મારી શક્તિઓ તમામ | ||
મારી હણહણે હામ | મારી હણહણે હામ | ||
ફરો–ફરોને પીઠ આમના | |||
આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | આવ્યા છે કાગળિયા શ્રી ઘનશ્યામના | ||
* | *<br> | ||
એક ઘોડો હણહણે છે આ તરફ | એક ઘોડો હણહણે છે આ તરફ | ||
પૂંછડી પણ રણઝણે છે આ તરફ | પૂંછડી પણ રણઝણે છે આ તરફ | ||
* | *<br> | ||
નીરખને મગનમાં કોણ બબડી રહ્યું | નીરખને મગનમાં કોણ બબડી રહ્યું | ||
તાહરી | તાહરી લગનમાં– | ||
તે જ હું તે જ હું અશ્વ તારો. | તે જ હું તે જ હું અશ્વ તારો. | ||
હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું. | હું હજું એ જ છું, તીવ્રતમ તેજ છું. | ||
Line 39: | Line 39: | ||
સરકવા સદ્ય તત્પર, | સરકવા સદ્ય તત્પર, | ||
પરાત્પર બધું પામવા, | પરાત્પર બધું પામવા, | ||
સાવ નિર્મમ બની | :::સાવ નિર્મમ બની | ||
કામવા, ભેજને પરહરી | કામવા, ભેજને પરહરી | ||
માત્ર ‘છે’ તે જ તો તાકવા | માત્ર ‘છે’ તે જ તો તાકવા | ||
Line 45: | Line 45: | ||
આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ | આવ વહાલી, ઝડપ કર હવે ઊડીએ | ||
છે-ક ઊંચે ઊંચે | છે-ક ઊંચે ઊંચે | ||
ને પછી બૂડીએ છે-ક નીચે | ને પછી બૂડીએ છે-ક નીચે નીચે– | ||
સાવ અંધારાના પડળની પાર | સાવ અંધારાના પડળની પાર | ||
ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ. | ઊંચે-નીચે, ઊડીએ-બૂડીએ. | ||
આવ, હા કૂ-દ, | આવ, હા કૂ-દ, | ||
::: આ પીઠ પર સ્પર્શ, પછડાટ | ::::આ પીઠ પર સ્પર્શ, પછડાટ | ||
તારા નિતંબો તણો થાય- | તારા નિતંબો તણો થાય- | ||
::: | ::::છે– | ||
અદ્ય; | :::::અદ્ય; | ||
ને સદ્ય હું સજીવ : | ને સદ્ય હું સજીવ : | ||
સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે | સહસ્ત્ર આંખ છે મારે કાન મારા સહસ્ત્ર છે | ||
Line 62: | Line 62: | ||
જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો | જાતિ-જ્ઞાતિ અને ભાષા ધર્મ, કર્મ વિ-ભેદકો | ||
પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો. | પુચ્છ આ ઝાપટી સદ્ય ખંખેરું સર્વ ખેદકો. | ||
વે-ર-ણ-છે-ર-ણ | વે-ર-ણ-છે-ર-ણ | ||
છિ-ન્ન—ભિ-ન્ન-માં | :::છિ-ન્ન—ભિ-ન્ન-માં | ||
સુમ્-સુમ્ આવે અવાજ- | સુમ્-સુમ્ આવે અવાજ- | ||
તે સાંભળતો | :::તે સાંભળતો | ||
શોધું ભગ્ન ભગ્ન અવશેષ નીચે | શોધું ભગ્ન ભગ્ન અવશેષ નીચે | ||
સળવળતા આ એક નગ્ન નગ્ન | સળવળતા આ એક નગ્ન નગ્ન | ||
Line 76: | Line 76: | ||
આ હૃદય મહીં ધબકે છે મારા : માણસ છે | આ હૃદય મહીં ધબકે છે મારા : માણસ છે | ||
આ સામે ઊભો, ઉપર ઊભો | આ સામે ઊભો, ઉપર ઊભો | ||
નીચે ઊભો | :::::::નીચે ઊભો | ||
આગળ ઊભો, પાછળ ઊભો. | આગળ ઊભો, પાછળ ઊભો. | ||
હું સૂંઘું. સ્પર્શતો, જોઉં, ચાટતો | હું સૂંઘું. સ્પર્શતો, જોઉં, ચાટતો | ||
શ્વાસ સાંભળું : માણસ છે, | શ્વાસ સાંભળું : માણસ છે, | ||
નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે. | નિર્વિકાર હું નીરખું સઘળે : માણસ છે. | ||
અડાબીડ ઓથાર | અડાબીડ ઓથાર નીચેથી— | ||
જાગું છું ક્ષણમાં ઊંચકાતો | જાગું છું ક્ષણમાં ઊંચકાતો | ||
ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો | ફંગોળાતો શેષ શેષ અવશેષ બધો | ||
ઘ-ટ-ક ઘ-ટ-ક | ઘ-ટ-ક ઘ-ટ-ક | ||
ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ? | ઘટમાં જોડાતો એક : એક હું માણસ છું ? | ||
અશ્વગતિએ | અશ્વગતિએ ઑગળતો હું માણસ છું ? | ||
હણહણતો હણહણતો આ | હણહણતો હણહણતો આ | ||
હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | હ્રસ્વ હ્રસ્વ થઈ જાઉં | ||
::::::કીટ | |||
હું અનેકકોષી | |||
હ્રસ્વ— | |||
હજી યે– | |||
થાઉં– | |||
ઇષત્– | |||
આ | |||
કેવલ | |||
પલ પલ | |||
ને ધબક ધબક ધબકું છું | |||
હલબલ. | |||
દૃશ્ય નહીં, અતિ સૂક્ષ્મ, | |||
સૂક્ષ્મ હું – | |||
એક જ કોષી: | |||
રંજિત ના, ના મંજિત-ભંજિત. | |||
* | |||
રંજિત, અંજિત, મંજિત, ભંજિત | |||
ખડો ખડો– | |||
તક્રચક્રની વક્ર ગતિમાં ભ્રમિત | |||
ભ્રાન્ત– | |||
::વમળો આ મારા વિચાર-ના ખંડિત | |||
ખંડિત | |||
લયકાર મહીં લટકાવું છું કાગળ પર આ | |||
તે કંઈ જ નથી. | |||
હથોટી છે ઉતારું છું ઘાણ આ કાવ્ય નામનો | |||
સ્પષ્ટ આ ભાવ અંતેનો છે જરા કંઈ કામનો ? | |||
'''(નવેમ્બર : ૧૯૮૮)''' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||