અનેકએક/પાંચ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem><center> <u>'''અનેક'''</u> '''''પાંચ''''' હું ય મારાં બોર લઈ આવ્યોે છું ને ચાખીચાખી એકેક બોર અલગ કરતો જતો બેઠો છું બજારમાં ચૂપચાપ </center></poem>")
(No difference)

Revision as of 00:37, 26 March 2023


અનેક

પાંચ

હું ય મારાં બોર લઈ આવ્યોે છું ને
ચાખીચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ