અનેકએક/અભેદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''અંતરો'''}} <poem> અભેદ કહ્યું: વા થયાં વાવઝોડાં. જરાક અજવાળું દીધાં અપાર અંધારાં. એકાદ પાંખડી ધર્યાં વેરાન. કહ્યું: વારિ વાદળ ઊમટ્યાં ટહુક્યા મોર અનરાધાર વરસાદ થયા મેઘધનુ રચાયાં તરુ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{center|''' | {{center|'''અભેદ'''}} | ||
<poem> | <poem> | ||
કહ્યું: વા | કહ્યું: વા |
Latest revision as of 01:10, 26 March 2023
અભેદ
કહ્યું: વા
થયાં વાવઝોડાં.
જરાક અજવાળું
દીધાં અપાર અંધારાં.
એકાદ પાંખડી
ધર્યાં
વેરાન.
કહ્યું: વારિ
વાદળ ઊમટ્યાં
ટહુક્યા મોર
અનરાધાર વરસાદ થયા
મેઘધનુ રચાયાં
તરુઓએ રાગ છેડ્યા.
કહ્યું: વદ
શબ્દમાં
અછતું થયું છતું
છતું અછતું
હતું ન-હતું.
કહ્યું: વા
અજવાળાં થયાં.
કહ્યું: વાવાઝોડાં
વાવાઝોડાં થયાં.
કહ્યું: અછતું કરો છતું
વા વાયા
સરવાણી વહી
અજવાળું થયું
ને
છતું-અછતું
ન રહ્યું.