35,399
edits
(Created page with "અંતરો ક. ભૌમિતિક ૧ રેખા તમામ અંતર માપ્યાં તમામ અંતર રાખ્યાં ૨ છેદતી રેખાઓ એકમાત્ર શૂન્યાંતર પૂર્વે પશ્ચાદ્ ઘટતાં વધતાં અનિરુદ્ધ અંતરો એક ફલક પર એકમાત્ર શૂન્યાંતર ૩ સમાંતર રેખા...") |
(→) |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
અંતરો | {{center|'''અંતરો'''}} | ||
<poem> | |||
'''ક. ભૌમિતિક''' | |||
૧ | '''૧''' | ||
રેખા | '''રેખા''' | ||
તમામ | ::તમામ | ||
અંતર માપ્યાં | ::અંતર માપ્યાં | ||
તમામ | ::તમામ | ||
અંતર | ::અંતર | ||
રાખ્યાં | ::રાખ્યાં | ||
૨ | '''૨''' | ||
છેદતી રેખાઓ | '''છેદતી રેખાઓ''' | ||
એકમાત્ર | ::એકમાત્ર | ||
શૂન્યાંતર | ::શૂન્યાંતર | ||
પૂર્વે પશ્ચાદ્ | ::પૂર્વે પશ્ચાદ્ | ||
ઘટતાં વધતાં | ::ઘટતાં વધતાં | ||
અનિરુદ્ધ અંતરો | ::અનિરુદ્ધ અંતરો | ||
એક ફલક પર | ::એક ફલક પર | ||
એકમાત્ર શૂન્યાંતર | ::એકમાત્ર શૂન્યાંતર | ||
૩ | '''૩''' | ||
સમાંતર રેખાઓ | '''સમાંતર રેખાઓ''' | ||
ક્યારેય | ::ક્યારેય | ||
કોઈપણ બિંદુએ | ::કોઈપણ બિંદુએ | ||
એ જ એ | ::એ જ એ | ||
સાંત સમાંતર | ::સાંત સમાંતર | ||
અનંતતા જ | ::અનંતતા જ | ||
નિર્ભ્રાન્ત સત્ય છે | ::નિર્ભ્રાન્ત સત્ય છે | ||
કદાચ | ::કદાચ | ||
૪ | '''૪''' | ||
વર્તુળ | '''વર્તુળ''' | ||
એક ક્ષણ | ::એક ક્ષણ | ||
કેન્દ્ર પરિઘ વચ્ચેનું | ::કેન્દ્ર પરિઘ વચ્ચેનું | ||
અંતર | ::અંતર | ||
વિલીન થઈ ગયું | ::વિલીન થઈ ગયું | ||
પરિમિત અને અપરિમેય | ::પરિમિત અને અપરિમેય | ||
એક ક્ષણ | ::એક ક્ષણ | ||
એકરૂપ | ::એકરૂપ | ||
હતાં | ::હતાં | ||
૫ | '''૫''' | ||
બિંદુ | '''બિંદુ''' | ||
અન્અન્યતાને | ::અન્અન્યતાને | ||
ન કોઈ અંતર | ::ન કોઈ અંતર | ||
ન અંત | ::ન અંત | ||
ન ઉત્પત્તિ ન વૃદ્ધિ | ::ન ઉત્પત્તિ ન વૃદ્ધિ | ||
ન લય | ::ન લય | ||
ન સમય | ::ન સમય | ||
'''ખ. સામયિક''' | |||
૧ | '''૧''' | ||
સ્તુતિ | ::સ્તુતિ | ||
સમયઅંતર | ::સમયઅંતર | ||
વક્રતુંડ | ::વક્રતુંડ | ||
મહાકાય | ::મહાકાય | ||
સૂર્યકોટિસમપ્રભ: હોય છે | ::સૂર્યકોટિસમપ્રભ: હોય છે | ||
સીધાં સરળ હોય છે | ::સીધાં સરળ હોય છે | ||
આડાં આછાં | ::આડાં આછાં | ||
હળવાં ભારેખમ્મ | ::હળવાં ભારેખમ્મ | ||
પારદર્શી ધારદાર | ::પારદર્શી ધારદાર | ||
ખરબચડાં | ::ખરબચડાં | ||
ઝીણાં ઝાંખાં હોય છે | ::ઝીણાં ઝાંખાં હોય છે | ||
અદૃશ્ય અશ્રાવ્ય | ::અદૃશ્ય અશ્રાવ્ય | ||
અસ્પૃશ્ય હોય છે | ::અસ્પૃશ્ય હોય છે | ||
સ્થૂળ સૂક્ષ્મ હોય છે | ::સ્થૂળ સૂક્ષ્મ હોય છે | ||
સાકાર હોય છે | ::સાકાર હોય છે | ||
નિરાકાર હોય છે | ::નિરાકાર હોય છે | ||
એકસામટાં સર્વત્ર | ::એકસામટાં સર્વત્ર | ||
ને સનાતન હોય છે | ::ને સનાતન હોય છે | ||
૨ | '''૨''' | ||
જૂજવે રૂપે | '''જૂજવે રૂપે''' | ||
વારિમાં | ::વારિમાં | ||
અગ્નિ આકાશમાં | ::અગ્નિ આકાશમાં | ||
રંગ ઋતુ ગંધમાં | ::રંગ ઋતુ ગંધમાં | ||
સ્વાદમાં | ::સ્વાદમાં | ||
શબ્દમાં અર્થમાં નાદમાં | ::શબ્દમાં અર્થમાં નાદમાં | ||
બ્રહ્મમાં | ::બ્રહ્મમાં | ||
સત્યમાં જગતમાં જૂઠમાં | ::સત્યમાં જગતમાં જૂઠમાં | ||
જડ અને ચેતને | ::જડ અને ચેતને | ||
સમયનાં અંતરો | ::સમયનાં અંતરો | ||
જૂજવાં રૂપમાં | ::જૂજવાં રૂપમાં | ||
૩ | '''૩''' | ||
સાપેક્ષતા | '''સાપેક્ષતા''' | ||
ન હોય કેવળ ગતિ | ::ન હોય કેવળ ગતિ | ||
ન | ::ન | ||
કેવળ સ્થિતિ | ::કેવળ સ્થિતિ | ||
હોય | ::હોય | ||
આરંભ અને અંતની | ::આરંભ અને અંતની | ||
અપેક્ષાએ જ, | ::અપેક્ષાએ જ, | ||
ન હોય કેવળ સમય | ::ન હોય કેવળ સમય | ||
૪ | '''૪''' | ||
મૂકમ્ કરોતિ | '''મૂકમ્ કરોતિ''' | ||
સમયનું અંતર | ::સમયનું અંતર | ||
વાચા શોષી લે છે | ::વાચા શોષી લે છે | ||
દૃષ્ટિ હરી લે છે | ::દૃષ્ટિ હરી લે છે | ||
થળને જળ | ::થળને જળ | ||
જળને અગ્નિ | ::જળને અગ્નિ | ||
અગ્નિને શાંત કરે છે | ::અગ્નિને શાંત કરે છે | ||
રાઈને પર્વત | ::રાઈને પર્વત | ||
પર્વતને રાઈ | ::પર્વતને રાઈ | ||
રાઈને રજકણ કરે છે | ::રાઈને રજકણ કરે છે | ||
સમયનું અંતર | ::સમયનું અંતર | ||
મૂકને વાચાળ કરે, | ::મૂકને વાચાળ કરે, | ||
પંગુને સાગર પાર કરાવે છે | ::પંગુને સાગર પાર કરાવે છે | ||
૫ | '''૫''' | ||
ક્ષણ | '''ક્ષણ''' | ||
ક્ષણને | ::ક્ષણને | ||
શસ્ત્રો છેદતાં નથી | ::શસ્ત્રો છેદતાં નથી | ||
અગ્નિ બાળતો નથી | ::અગ્નિ બાળતો નથી | ||
જળ ભીંજવતું નથી | ::જળ ભીંજવતું નથી | ||
પવન સૂકવતો નથી | ::પવન સૂકવતો નથી | ||
ગ. દૈહિક | '''ગ. દૈહિક''' | ||
૧ | '''૧''' | ||
જન્મ | '''જન્મ''' | ||
નાળ છેદાતાં જ | ::નાળ છેદાતાં જ | ||
અન્ય શરીર | ::અન્ય શરીર | ||
રુધિરનો અન્ય લય | ::રુધિરનો અન્ય લય | ||
હૃદયનો ભિન્ન થડકાર | ::હૃદયનો ભિન્ન થડકાર | ||
શરીરો વચ્ચે | ::શરીરો વચ્ચે | ||
અવિનાશી | ::અવિનાશી | ||
અશરીરી અંતરો | ::અશરીરી અંતરો | ||
૨ | '''૨''' | ||
દાંપત્ય | '''દાંપત્ય''' | ||
દેહસરસા દેહ | ::દેહસરસા દેહ | ||
વચ્ચે | ::વચ્ચે | ||
તસુ, જોજન પણ | ::તસુ, જોજન પણ | ||
પ્રસ્વેદ, અશ્રુ પણ | ::પ્રસ્વેદ, અશ્રુ પણ | ||
પ્રસન્નતા, ખિન્નતા પણ | ::પ્રસન્નતા, ખિન્નતા પણ | ||
સહશયન, સહદમન પણ | ::સહશયન, સહદમન પણ | ||
ભવોભવ, વિપ્રયોગ પણ | ::ભવોભવ, વિપ્રયોગ પણ | ||
'''૩''' | |||
::અપ્રત્યાયન | |||
::અડ્યું | |||
::અડાતું નથી | |||
::પેખ્યું પેખાતું નથી | |||
::ચાખ્યું ચખાતું નથી | |||
::સૂંઘ્યું સૂંઘાતું નથી | |||
::સાંભળ્યું | |||
::સંભળાતું નથી | |||
'''૪''' | |||
'''વાર્ધક્ય''' | |||
::અહો... | |||
::સુદીર્ઘ કેવું... | |||
::કેવું કુટિલ... અંતર આ | |||
::શરીરમાં શરીરનું | |||
'''૫''' | |||
'''સિદ્ધાન્ત''' | |||
::બધાં જ શરીરો વચ્ચે | |||
::જેટલું આકર્ષણ હોય | |||
::સામું | |||
::બરોબર એટલું જ | |||
::અપાકર્ષણ | |||
::હોય છે | |||
'''ઘ. અન્ય''' | |||
૧ | '''૧''' | ||
અન્યતા | '''અન્યતા''' | ||
પ્રકાશવર્ષોની દૂરતા | ::પ્રકાશવર્ષોની દૂરતા | ||
સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા | ::સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા | ||
એક જ છે | ::એક જ છે | ||
અન્યતા | ::અન્યતા | ||
અન્યતા જ છે | ::અન્યતા જ છે | ||
૨ | '''૨''' | ||
ભાષા | '''ભાષા''' | ||
માણસે માણસની જુદી ભાષા | ::માણસે માણસની જુદી ભાષા | ||
માણસે માણસનાં જુદાં જગ | ::માણસે માણસનાં જુદાં જગ | ||
વ્યક્તાવ્યક્ત વચ્ચે | ::વ્યક્તાવ્યક્ત વચ્ચે | ||
ભાષા અંતરાય | ::ભાષા અંતરાય | ||
અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ | ::અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ | ||
અંતર ઓછાં કરે | ::અંતર ઓછાં કરે | ||
એ જ અંતર રાખે | ::એ જ અંતર રાખે | ||
૩ | '''૩''' | ||
ભ્રાંતિ | '''ભ્રાંતિ''' | ||
હતાં | ::હતાં | ||
તે દેખ્યાં નહિ | ::તે દેખ્યાં નહિ | ||
નહોતાંને જાણ્યાં | ::નહોતાંને જાણ્યાં | ||
ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં | ::ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં | ||
રાખ્યાં રહ્યાં નહિ | ::રાખ્યાં રહ્યાં નહિ | ||
ભ્રાંતિનાં અંતર | ::ભ્રાંતિનાં અંતર | ||
શ્વસ્યાં | ::શ્વસ્યાં ઉચ્છ્વસ્યાં જીરવ્યાં જીવ્યાં | ||
૪ | '''૪''' | ||
બ્રહ્માંડ | '''બ્રહ્માંડ''' | ||
ઉત્પત્તિ સ્થિતિ લયનાં | ::ઉત્પત્તિ સ્થિતિ લયનાં | ||
આકર્ષણ-અપાકર્ષણનાં | ::આકર્ષણ-અપાકર્ષણનાં | ||
ગતિ-ઊર્જાનાં | ::ગતિ-ઊર્જાનાં | ||
પ્રચંડ અંતરોમાં | ::પ્રચંડ અંતરોમાં | ||
અનેકકોટિબ્રહ્માંડો | ::અનેકકોટિબ્રહ્માંડો | ||
સમતુલિત | ::સમતુલિત | ||
યત્ બ્રહ્માણ્ડે તત્ પિણ્ડે | ::યત્ બ્રહ્માણ્ડે તત્ પિણ્ડે | ||
૫ | '''૫''' | ||
અંતર્લીનતા પછી | '''અંતર્લીનતા પછી''' | ||
શબ્દમાં શબ્દાતીત | ::શબ્દમાં શબ્દાતીત | ||
અર્થમાં અર્થાતીત | ::અર્થમાં અર્થાતીત | ||
સ્થળમાં સ્થળાતીત | ::સ્થળમાં સ્થળાતીત | ||
કાળમાં કાળાતીત | ::કાળમાં કાળાતીત | ||
દેહમાં દેહાતીત | ::દેહમાં દેહાતીત | ||
ક / ખ / ગ / ઘ | '''ક / ખ / ગ / ઘ''' | ||
::એવું ન હોય, | |||
::બધું | |||
::બધું જ | |||
::એકરૂપ | |||
::એકાકાર | |||
::એક જ હોય | |||
::ને કોઈ અંતર | |||
::હોય જ નહિ? | |||
</poem> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વર્તુળ | |previous = વર્તુળ | ||
|next = થોડા ઘડિયાળપ્રશ્નો | |next = થોડા ઘડિયાળપ્રશ્નો | ||
}} | }} | ||