અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}તિતિક્ષા તો ધારી {{space}}{{space}}લઈશ, આપો વચન કે {{space}}તમારી સંગાથે {{space}...") |
(No difference)
|
Revision as of 10:13, 28 June 2021
તિતિક્ષા તો ધારી
લઈશ, આપો વચન કે
તમારી સંગાથે
કમલવનને પ્રાન્ત મુજને
મળી જે શાંતિની
ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.
— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્ને અનુલક્ષીને)