ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કવિકર્મ – ઉમાશંકર જોશી, 1911: Difference between revisions

Jump to navigation Jump to search
Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:

{|style="background-color: ; border: ;"
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:18. Umashankar joshi.jpg|150px]]
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:18. Umashankar joshi.jpg|180px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૮'''}}

|-
|-
Line 36: Line 36:
અહીં એલિયટને આરંભમાં તો કવિની નહિ પણ પાત્રની ઊર્મિઓ અભિપ્રેત લાગે છે. એ ઉમેરે છે, “પોતાની લાગણીઓનાં વિષયગત તત્સમાનરૂપોની અનુપસ્થિતિને લીધે થતી હેમ્લેટની મૂંઝવણ તે એના નિર્માતાએ એની કલાવિષયક સમસ્યાનો ભેટો થતાં અનુભવેલી મૂંઝવણના જ વિસ્તારરૂપ છે.”<ref>6 ‘......Hamlet’s bafflement at the absensce of objective equivalent to his feelings is a prolongation of the bafflement of his creator, in the face of his artistic problem.’ એ જ, પૃ. 145.</ref> પણ ‘વિષયગત સહસંબંધક’ના મહત્ત્વ અંગેની એ આખી ચર્ચામાં એલિયટના મનમાં કવિના મૂળ ભાવનો વિષયગત સહસંબંધક શોધવાનો છે કે પાત્રના ભાવનો એ બે પ્રશ્નો સેળભેળ થઈ જતા લાગે છે. આગળ જતાં એ કવિના મૂળ ભાવ ઉપર ભાર મૂકતા છે: “હેમ્લેટના પાત્રમાં કાર્યમાં રસ્તો ન શોધી શકતી લાગણીનો પરિહાસ છે; નાટકકારમાં એ જેને કલામાં વ્યક્ત કરી શકતા નથી તેવી એક લાગણીનો પરિહાસ છે.”<ref>7 ‘In the character Hamlet it is the buffoonery of an emotion which can find no outlet in action; in the dramatist it is the buffoonery of an emotion which he cannot express in art.’ એ જ, પૃ. 146.</ref>

કવિએ સાક્ષાત્ જે ભાવ અનુભવ્યો છે તેનો એ વિષયગત સહસંબંધક શોધી શકે તો જ એને કલાસ્વરૂપ મળે એટલું એલિયટનું કહેવું હોય તો તે સ્વીકાર્ય ઠરે; પણ, તે સંજોગોમાં, એ મૂળ ભાવનું એલિયેટ ઇચ્છે છે તેમ ‘વિશેષ’ રૂપ ટકી શકવાનું નથી, બલકે એ મૂળ ભાવ જેવો ને તેવો એના ‘વિશેષ’ રૂપમાં જગાડવાનો છે પણ નહિ, સ્પષ્ટ ખ્યાલમાં રહેવું જોઈએ. એલિયેટ ‘વિશેષ’થી કવિગત સાધારણીભૂત સંવિદનું સૂચન કરવા માગે છે એમ પણ હોય, અને તો એમની આખી વાત ગ્રાહ્ય નીવડે. પણ વિષયગત સહસંબંધકની ચર્ચામાં ઉપર નોંધ્યું તેમ, પાત્રગત (હેમ્લેટના) ભાવ ને તત્સંબદ્ધ કાર્ય લાધ્યું નથી અને કવિ (શેઇકસ્પિઅર)ના ભાવને તત્સંબદ્ધ કલાભિવ્યક્તિ લાધી નથી એમ એ કહે છે, તેમાં શેઇક્સપિઅરે અનુભવેલ મૂળ ભાવ તે ‘વિશેષ’ ભાવ નહિ પણ એમાંથી ઊપસેલો કલાભિવ્યક્તિ શોધતો ભાવ એ જ ‘વિશેષ’ ભાવ એમ કહેવું ઘટે. અન્યત્ર “જે સંક્રાન્ત કરવાનું છે તે તો કાવ્ય પોતે જ”<ref>8 ‘... that which is to be communicated is the poem itself, and only incidentally the experience and the thought which has gone into it.’—ટી. એસ. એલિયટ, ‘ધ યુઝ ઑફ પોએટ્રી ઍન્ડ ધ યુઝ ઑફ ક્રિટિસિઝમ’, પૃ. 20.</ref> એમ એલિયટ કહે છે તેમાં તેઓ યથાર્થ નિરૂપણ કરે છે.  

ફ્રેન્ચ મહાન કવિ વાલેરી જેણે કાવ્યરચનાની સમસ્યા સમજવા સારી એવી મથામણ કરી છે તે એકંદરે લગભગ કુંતકના જેવું કવિકર્મના પ્રારંભનું વર્ણન કરે છે. વાલેરી કહે છે કે કાવ્યમય ભાવ (poetic emotion) એટલે “એક જાતનો ભાવ, એક ખાસ ભાવસ્થિતિ, જે બહુ જુદી પડતી વસ્તુઓ અને પરિસ્થિતિઓથી જાગી શકે. આપણે કુદરતી દૃશ્ય કાવ્યમય હોવાની વાત કરીએ છીએ; જીવનના કોઈ બનાવ વિશે પણ એમ જ કહીએ છીએ.”<ref>9 ‘....it indicates a certain kind of emotion, a special emotive state that can be aroused by very differing and circumstances. We say of a landscape that is poetic; we say the same of an event in life; we sometimes say it of a person.’ —પૉલ વાલેરી, ‘ધી આર્ટ ઑફ પોએટ્રી’, પૃ. 196.</ref> અને પછી સૂચવે છે કે કવિતા એ એક એવો વિચિત્ર ઉદ્યોગ છે, જેનું ધ્યેય આ જાતના કાવ્યમય ભાવને પુન: સર્જવાનું છે.<ref>10 ‘પોએટિક ઇમોશન’નો અનુવાદ પહેલા પ્રકાર પરત્વે (જુઓ પાદટીપ 9) મેં ‘કાવ્યમય ભાવ’ કર્યો છે, જ્યાં કાવ્યકૃતિ સાથે એનો સંબંધ છે ત્યાં ‘કાવ્યગત ભાવ’ પર્યાય યોજ્યો છે.</ref> “કાવ્યમય ભાવને સ્વેચ્છાનુસાર પુન: સંયાજવો-જે કુદરતી સંજોગોમાં એ સ્વયંભૂ રીતે પ્રગટે છે તેનાથી સ્વતંત્રપણે-અને ભાષાનાં કૃત્રિમ સાધનો દ્વારા સંયોજવો–એ છે કવિનું લક્ષ્ય...”<ref>11 ‘To reconstitute poetic emotion at will-independently of the natural conditions in which it is spontaneously produced —and by means of artifices of language, this is the poet’s aim, ...’ પૉલ વાલેરી, ‘ધિ આર્ટ ઑફ પોએટ્રી’, પૃ. 197.
ફ્રેન્ચ મહાન કવિ વાલેરી જેણે કાવ્યરચનાની સમસ્યા સમજવા સારી એવી મથામણ કરી છે તે એકંદરે લગભગ કુંતકના જેવું કવિકર્મના પ્રારંભનું વર્ણન કરે છે. વાલેરી કહે છે કે કાવ્યમય ભાવ (poetic emotion) એટલે “એક જાતનો ભાવ, એક ખાસ ભાવસ્થિતિ, જે બહુ જુદી પડતી વસ્તુઓ અને પરિસ્થિતિઓથી જાગી શકે. આપણે કુદરતી દૃશ્ય કાવ્યમય હોવાની વાત કરીએ છીએ; જીવનના કોઈ બનાવ વિશે પણ એમ જ કહીએ છીએ.”<ref>9 ‘....it indicates a certain kind of emotion, a special emotive state that can be aroused by very differing and circumstances. We say of a landscape that is poetic; we say the same of an event in life; we sometimes say it of a person.’ —પૉલ વાલેરી, ‘ધી આર્ટ ઑફ પોએટ્રી’, પૃ. 196.</ref> અને પછી સૂચવે છે કે કવિતા એ એક એવો વિચિત્ર ઉદ્યોગ છે, જેનું ધ્યેય આ જાતના કાવ્યમય ભાવને પુન: સર્જવાનું છે.<ref>10 ‘પોએટિક ઇમોશન’નો અનુવાદ પહેલા પ્રકાર પરત્વે (જુઓ પાદટીપ 9) મેં ‘કાવ્યમય ભાવ’ કર્યો છે, જ્યાં કાવ્યકૃતિ સાથે એનો સંબંધ છે ત્યાં ‘કાવ્યગત ભાવ’ પર્યાય યોજ્યો છે.</ref> “કાવ્યમય ભાવને સ્વેચ્છાનુસાર પુન: સંયાજવો-જે કુદરતી સંજોગોમાં એ સ્વયંભૂ રીતે પ્રગટે છે તેનાથી સ્વતંત્રપણે-અને ભાષાનાં કૃત્રિમ સાધનો દ્વારા સંયોજવો–એ છે કવિનું લક્ષ્ય...”<ref>11 ‘To reconstitute poetic emotion at will-independently of the natural conditions in which it is spontaneously produced —and by means of artifices of language, this is the poet’s aim, ...’ પૉલ વાલેરી, ‘ધિ આર્ટ ઑફ પોએટ્રી’, પૃ. 197.<br>{{gap}}અન્યત્ર એ ‘...the essential principle of the mechanics of poetry, that is, of the production of poetic state through speech.’—ભાષા દ્વારા કાવ્યસ્થિતિ (એને कविसंविद કહીશું?’) ઉપન્ન કરવાની વાત કહે છે. (એ જ, પૃ. 200).</ref>
અન્યત્ર એ ‘...the essential principle of the mechanics of poetry, that is, of the production of poetic state through speech.’—ભાષા દ્વારા કાવ્યસ્થિતિ (એને कविसंविद કહીશું?’) ઉપન્ન કરવાની વાત કહે છે. (એ જ, પૃ. 200).</ref>
કવિતા અનુભવનું જાગતિક વિષયવસ્તુ-કવિએ મૂળ અનુભવેલો ભાવ શબ્દ દ્વારા કવિ ફરી પ્રગટાવે છે એવું વાલેરીને અભિપ્રેત હોવાનું ઉપરનાં વચનો પરથી લાગે. પણ વાલેરી પોતાનો અભિપ્રાય આગળ જતાં, વધુ સ્પષ્ટ કરે છે.

પહેલાં તો “સામાન્ય ભાવ અને કાવ્યગત ભાવ (poetic emotion) એ બે વચ્ચેનો વિરોધ બને તેટલી સ્પષ્ટતાપૂર્વક” સમજી લેવા એ અનુરોધ કરે છે.<ref>12 ‘We must contrast as clearly as possible poetic emotion with ordinary emotion.’ એ જ, પૃ. 197.</ref> (સામાન્ય ભાવો એટલે કવિ તેમ જ ભાવક બંનેના ભાવો વાલેરીના ખ્યાલમાં લાગે છે.) એ ઉમેરે છે:

“આ એક નાજુક કામગીરી છે કેમકે હકીકતમાં એક કદી સિદ્ધ થતી નથી. માણસ હંમેશાં તાત્ત્વિક કાવ્યગત ભાવ સાથે કોમળતા, શોક, રોષ, ભય અથવા આશાને મિશ્ર થઈ જતાં જુએ છે; અને વ્યક્તિના વિશેષ રસો અને અનુરાગો एक विश्व वरतातुं होय (sense of a universe) એવી કવિતાની જે લાક્ષણિકતા છે તેની સાથે જોડાઈ ગયા વગર રહેતા નથી.

“મેં કહ્યું: एक विश्व वरतातुं होय. એથી મારા મનમાં એ છે કે કાવ્યગત સ્થિતિ અથવા ભાવ મને એક ઊધડતા આવતા દર્શન(perception)માં—એક जगतને, સંબંધોની પૂર્ણ યોજનાને જોવા કરતા वलणमां સમાયેલાં લાગે છે; એ યોજનામાં પ્રાણીઓ, પદાર્થો, બનાવો અને કાર્યા, એવાં હોય છે તેમાંનું प्रत्येक સ્પર્શક્ષમ જગતને – જેમાંથી એ ઉછીનાં લેવામાં આવ્યાં છે તે તાત્કાલિક જગતને – ભરી રહેલી અને એને ઘાટ આપતી તે જ વસ્તુઓમાંના प्रत्येक साथे મળતું આવે, તે છતાં તે બધાં આપણી સાધારણ સંવેદનશીલતાનાં લઢણો અને નિયમો સાથે અવ્યાખ્યેય પણ ચમત્કારિક રીતે સુનિશ્ચિત સંબંધે જોડાયેલાં હોય છે. આથી, સુ-પરિચિત પદાર્થો અને પ્રાણીઓનું મૂલ્ય કોઈક રીતે પલટાય છે. તેઓ સામાન્ય સ્થિતિમાં બને એ કરતાં તદ્દન જુદી જ રીતે પરસ્પર વ્યવહરે અને જોડાય છે. ...”<ref>13 ‘This is a delicate operation to perform, for it is never accomplished in fact. One always finds tenderness, sadness, fury, fear, or hope intermingled with the essential poetic emotion; and the particular interests and affections an individual never fail to combine with that sense a universe which is characteristic of poetry.
“મેં કહ્યું: एक विश्व वरतातुं होय. એથી મારા મનમાં એ છે કે કાવ્યગત સ્થિતિ અથવા ભાવ મને એક ઊધડતા આવતા દર્શન(perception)માં—એક जगतને, સંબંધોની પૂર્ણ યોજનાને જોવા કરતા वलणमां સમાયેલાં લાગે છે; એ યોજનામાં પ્રાણીઓ, પદાર્થો, બનાવો અને કાર્યા, એવાં હોય છે તેમાંનું प्रत्येक સ્પર્શક્ષમ જગતને – જેમાંથી એ ઉછીનાં લેવામાં આવ્યાં છે તે તાત્કાલિક જગતને – ભરી રહેલી અને એને ઘાટ આપતી તે જ વસ્તુઓમાંના प्रत्येक साथे મળતું આવે, તે છતાં તે બધાં આપણી સાધારણ સંવેદનશીલતાનાં લઢણો અને નિયમો સાથે અવ્યાખ્યેય પણ ચમત્કારિક રીતે સુનિશ્ચિત સંબંધે જોડાયેલાં હોય છે. આથી, સુ-પરિચિત પદાર્થો અને પ્રાણીઓનું મૂલ્ય કોઈક રીતે પલટાય છે. તેઓ સામાન્ય સ્થિતિમાં બને એ કરતાં તદ્દન જુદી જ રીતે પરસ્પર વ્યવહરે અને જોડાય છે. ...”<ref>13 ‘This is a delicate operation to perform, for it is never accomplished in fact. One always finds tenderness, sadness, fury, fear, or hope intermingled with the essential poetic emotion; and the particular interests and affections an individual never fail to combine with that sense a universe which is characteristic of poetry.<br>{{gap}}
I said: sense of a universe. I meant tht the poetic state or emotion seems me to consist in a dawning perception, a tendency toward perceiving world, or complete system of relations, in which beings, things, events, and acts, although they may resemble, each to each, those which fill and form the tangible world–the immediate world from which they are borrowed– stand, however, in an indefinable, but wonderfully accurate, relationship to the modes and laws of our general sensibility. So, the value of these well-known objects and beings is in some way altered. They respond to each other and combine quite otherwise than in ordinary conditions.’ એ જ, પૃ. 197-8.</ref>

વાલેરી કવિના અનુભવનું વાસ્તવિક જગત કવિતામાં તે રૂપે રહેવા પામતું નથી પણ પરિવર્તન પામે છે અને એનો બધા મનવોની સાધારણ સંવેદનશીલતા સાથે સંબંધ છે એમ નિર્દેશી કવિગત સાધારણીભૂત સંવેદન, જે કાવ્યના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે તેની શક્યતા પ્રેરણાની ક્ષણે જન્મી છે એમ સૂચવે છે. એક વિશ્વ વરતાવા માંડ્યું છે. સુરેખ પ્રગટ થયું નથી. પ્રગટાવવાનું કામ ભાષા દ્વારા કરવાનું છે.

Line 67: Line 66:
આ વાત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને કાવ્ય એ ચાર કળાઓની સાથે કામ પાડનાર મહાન પ્રતિભાશાળી કળાકાર માઇકેલેન્જેલો વિશે કાઉન્ટ દગોબિનોએ એક નાટ્યપ્રસંગ આલેખ્યો છે, તેમાં સચોટપણે સૂચવાઈ છે. માઇકેલેન્જેલો રાતે શિલ્પકૃતિને પૂર્ણ બનાવવા ટાંકણું ચલાવી રહ્યા હતા. ખબર આવ્યા કે પ્રતિભાશાળી જુવાન ચિત્રકાર રફાયેલોની આખર ઘડી છે. શિલ્પકાર્ય અધૂરું મૂકી મધરાતે એ રફાયેલોના ઘર તરફ જવા નીકળ્યા. અધરસ્તે, રફાયેલોની આંખ મીંચાઈ ગયાના સમાચાર મળ્યા. માઇકેલેન્જેલો ભાંગી પડે છે. પણ પછી ત્યાંથી પોતાના કાર્યખંડ તરફ પાછા વળે છે: “ગઈ સાલ લીઓનાર્દો ગયા, આજે રફાયેલ... આપણે શક્તિનું ટીપેટીપું જાળવીએ અને કામ કર્યે જઈએ.”

ખરે જ, કવિકર્મ એ જ કવિધર્મ છે.
ખરે જ, કવિકર્મ એ જ કવિધર્મ છે.
{{Poem2Close}}
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
{{Right|[‘સાહિત્યમીમાંસા’, સંપા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, 1962]}}<br>

{{Right|[એ પછી ‘કવિતાવિવેક’ (ઉ. જોશી, સંપા. સ્વાતિ જોશી, 1997માં પૃ. 28થી 43]}}<br>
{{Right|[એ પછી ‘કવિતાવિવેક’ (ઉ. જોશી, સંપા. સ્વાતિ જોશી, 1997માં પૃ. 28થી 43]}}<br>
{{Poem2Close}}
 
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વિવેચનદૃષ્ટિ – સુન્દરમ્, 1908

|next = અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ – ભોગીલાલ ગાંધી, 1911

}}
}}

Navigation menu