દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭. કૂવો શું ગરવ ધરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭. કૂવો શું ગરવ ધરે|મનહર છંદ}} <poem> કુવો શું ગરવ ધરે તેથી તો તળાવ મોટું, તળાવથી નદીઓ છે, મોટી એક એકથી, નદીઓ તે સઘળી સમુદ્રમાં સમાઈ જાય, આકાશ ભરાય નહિ સમુદ્રો અનેકથી; એમ એક એકથી અધિક...")
(No difference)

Revision as of 15:54, 4 April 2023


૭. કૂવો શું ગરવ ધરે

મનહર છંદ


કુવો શું ગરવ ધરે તેથી તો તળાવ મોટું,
તળાવથી નદીઓ છે, મોટી એક એકથી,
નદીઓ તે સઘળી સમુદ્રમાં સમાઈ જાય,
આકાશ ભરાય નહિ સમુદ્રો અનેકથી;
એમ એક એકથી અધિક અધિકાઈ ધરે,
વિવેકી તો ઉર એમ વિચારે વિવેકથી;
કહે દલપતરામ જાય અભિમાન આમ,
સમજે પોતાને જ્યારે છોટા છોટા છેકથી.