31,409
edits
(Intermittent Saving "ષ" completed) |
(full chapter proof reading completed.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4,506: | Line 4,506: | ||
સત્ત્વગુણ (૭). | સત્ત્વગુણ (૭). | ||
:અસ્તિત્વ, અંતઃકરણ, સાર, | :અસ્તિત્વ, અંતઃકરણ, સાર, સદ્ગુણ, પરાક્રમ, પ્રાપ્તિ, આનંદ | ||
:(૭) | :(૭) | ||
:વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન. | :વેદાભ્યાસ, તપ, જ્ઞાન, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, ધર્મક્રિયા, આત્મ ચિંતન. | ||
:(૯) | :(૯) | ||
:દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, | :દેવપૂજા, સ્નિગ્ધભેજન, કર્તવ્ય તત્પરતા, દેશકાલોચિત દાન, અવિભક્તભાવ, નિષ્કામ કર્મ, નિર્વિકાર, અહિંસક યથાર્થબુદ્ધિ, ઉચ્ચ વિચાર. | ||
સદાચાર (૩) | સદાચાર (૩) | ||
| Line 4,516: | Line 4,516: | ||
:(૧૫). (બૌદ્ધમત). | :(૧૫). (બૌદ્ધમત). | ||
:શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન. | :શીલ, ઈન્દ્રિયસંવર, માત્રાશિતા, જાગરણાનુયોગ, શ્રદ્ધા હ્રી, બહુશ્રુતવ્ય, ઉત્તાપ, પરાક્રમ, સ્મૃતિ, મતિ, પ્રથમધ્યાન, દ્વિતીયધ્યાન, તૃતીયધ્યાન, ચતુર્થધ્યાન. | ||
:સદ્શ્રદ્ધા, | સન્માર્ગ (૮) | ||
:સદ્શ્રદ્ધા, સદ્ઈચ્છા, સદ્વર્તન, સદ્વચન, સન્માર્ગ, સદ્પરિશ્રમ, સદ્ચિંતન, સદ્નિશ્ચય. | |||
:(૮). | :(૮). | ||
:સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, | :સમધ્યેય, સમઅભિપ્રાય, સમવચન, સમવર્તન, સમઆજીવિકા, સમયત્ન, સમન્યાય, સમપરમાનંદ. | ||
સમાધિ (૨). | સમાધિ (૨). | ||
: | :સવિકલ્પક, નિર્વિકલ્પક. | ||
:(૪). | :(૪). | ||
:વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ. | :વિતર્કાનુગમ, વિચારાનુગમ, આનંદાનુગમ, અસ્મિતાનુગમ. | ||
:(૧૮). | :(૧૮). | ||
:રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, | :રાજયોગ, ઉન્મની, મનોન્મયી, ચિત્તવ્યાપારાભાવ, પ્રાણવ્યાપારાભાવ, ચિત્તપ્રલય, અમરત્વ, લય, તત્ત્વ, શૂન્યાશૂન્ય, પરમપદ, અમનસ્કભાવ, અદ્વૈત, નિરાલંબ, નિરંજન, જીવન્મુક્તિ, સહજાવસ્થા, તુર્યાવસ્થા. | ||
સમાસ (૬). | સમાસ (૬). | ||
: | :દ્વન્દ્વ, તત્પુરુષ, કર્મધારય, બહુવ્રીહિ, અવ્યયીભાવ, દ્વિગુ. | ||
સમિધ (૫) | સમિધ (૫) | ||
:પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર. | :પીપળો, આંબો, ખાખરો, ઊમરો, ખેર. | ||
:(૯) | :(૯) | ||
:ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, | :ખદિર, અર્જુન, ખાખરો, અપામાર્ગ, પીપળો, ઊમરો, સીમડો, દૂર્વા, દર્ભ. | ||
:(૧૨). | :(૧૨). | ||
:આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ. | :આકડો, ખાખરો, ખેર, અધેડો, પીપળો, ઊમરો, વડ, પીપર, બીલી, ખીજડો, દૂર્વા, દર્ભ. | ||
| Line 4,547: | Line 4,547: | ||
સાગર (૭). | સાગર (૭). | ||
:ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક | :ક્ષારોદ, ઈક્ષુક્ષારોહ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદક. | ||
સાધન (૬). | સાધન (૬). | ||
| Line 4,562: | Line 4,562: | ||
સિદ્ધ (૮૪). | સિદ્ધ (૮૪). | ||
:મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, | :મારાશિતે, જોગવતી, પ્રજ્ઞા, ઉદ્ભટ, અનુગ્રહ, ચૈતન્ય, નિગ્રહ, રાજચૈતન્ય, કળાચૈતન્ય, નામચૈતન્ય, શ્રીચૈતન્ય, દિવ્યચૈતન્ય, પ્રજ્ઞાચૈતન્ય, શામચૈતન્ય વિજ્ઞાનચૈતન્ય, પંચચૈતન્ય, આત્મચૈતન્ય, વૈરાગ્યચૈતન્ય, પ્રસપદચૈતન્ય, નિર્બાણચૈતન્ય, મેધાચૈતન્ય, વિદ્યાચૈતન્ય, સિદ્ધચૈતન્ય, માપ્રસિદ્ધ, રંગવાર, દેવદાર, કામસિદ્ધ, કવીશાનંદ, બ્રહ્મવાર, રાજેવાર, સિદ્ધવાર, વિશ્વરૂપ, ઉન્મત્તભૈરવ, વાગાનંદ, શગતાનંદ, ભૂતભૈરવ. મૂર્તિસ્યાટ, વૈરાટભૈરવ, મૂર્તિચાલના, સ્વરાભૈરવ, વાંછાનંદ, ગોચરાનંદ, સામરાટભૈરવ, અસ્તિતોગાનંદ, બહુકાનંદ, આનંદભૈરવ, બરીનંદ, આજમાત્વમંદ, રૂરૂભૈરવ, ગુપ્તાનંદ, અંડાનંદ, ક્રોધાનંદ, મહેન્દ્રાનંદ, કપિલીસિદ્ધ, ભીષણનંદ, દિવ્યનંદ, બોધીનંદ, કલાનંદ, વિલાસાનંદ, સિદ્ધાનંદ, માતૃકાનંદ, સરસ્વતીનંદ, આનંદસરસ્વતી, મેધાસરસ્વતી, ચિદાનંદસરસ્વતી, પ્રજ્ઞાસરસ્વતી, શ્રીનાથસરસ્વતી, કલાસરસ્વતી, સમોટ સરસ્વતી, શુભગાનંદ, દેવસરસ્વતી, વિરાટસરસ્વતી, સ્વારસરસ્વતી, પરમછર્યાનંદ, મહાનંદ, ભોગાનંદ, બ્રહ્માનંદ, ચક્રવર્તી, શંકાનંદ, ચિદાનંદ, પૂર્ણાનંદ, શુકાનંદ, બનાનંદ. | ||
સિદ્ધિ (૮). | સિદ્ધિ (૮). | ||
:અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ. | :અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાક્રામ્ય, ઈશિત્વ, વશિત્વ. | ||
:(૮). (સાંખ્યમત) | :(૮). (સાંખ્યમત) | ||
:ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક | :ઊહ, શબ્દજ્ઞાન, અધ્યયન, ગુરુપ્રાપ્તિ, બાહ્ય-આંતરશુદ્ધિ, આધ્યાત્મિક દુઃખનાશ, આધિભૌતિક દુઃખનાશ, અધિદેવ દુઃખનો નાશ. | ||
:(૮) | :(૮) | ||
:તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન. (૧૦) | :તાર, સુતાર, તારતાર, રમ્યક, સદામુદિત, પ્રમોદ, મુદિત, મોદમાન. | ||
:(૧૦) | |||
:અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ. | :અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, સર્વોધિષ્ઠાતૃત્વ નિયતત્વ. | ||
:(૧૮) | :(૧૮) | ||
:અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, : | :અણિમા મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામવસાયિતા, અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, મનોજવ, કામરૂપા, પરકાયાપ્રવેશ, દેવક્રીડાદર્શન, યથાસંકલ્પ, આજ્ઞાપ્રતિહતા (ત્રિકાલજ્ઞત્વ, અદ્વંદ્વ, :પરિચિત્તાદ્યભિજ્ઞતા, પ્રતિષ્ટંભ, અપરાજ્ય–આ પાંચ સૂક્ષમ સિદ્ધિ). | ||
સિદ્ધિવિઘ્ન (૯). | સિદ્ધિવિઘ્ન (૯). | ||
:વ્યાધિ, | :વ્યાધિ, સંકોચ સંશય, પ્રમાદ, આળસ, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધભૂમિત્વ, અનવસ્થિતત્વ. | ||
સુગંધી (૩) | સુગંધી (૩) | ||
| Line 4,585: | Line 4,586: | ||
:જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ. | :જાયફળ, લવિંગ, કપૂર, સોપારી, વાળો, ચણકબાબ. | ||
:(૬) | :(૬) | ||
:કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ સુખ (૧૦). જૈનમત | :કૃષ્ણગુરુ, કસ્તૂરી, કપૂર, શ્વેતચંદન, ચણકબોબાનાગ, નાગરવેલકંદ | ||
સુખ (૧૦). જૈનમત | |||
:ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત) | :ભૌતિક સુખ, અનુકૂળમિત્ર ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ, ઉચ્ચ કુળમાં જન્મ, ઉત્તમ શરીરવર્ણ, નિરોગી શરીર, મહાપ્રજ્ઞાવંતપણું, વિનય, યશ, પરાક્રમીપણું (જૈનમત) | ||
| Line 4,598: | Line 4,601: | ||
સૂત્રગ્રંથ (૧૮) | સૂત્રગ્રંથ (૧૮) | ||
:બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, | :બૌદ્ધાયન, આપસ્તંબ, સત્યાષાઢ, પ્રાહ્યાયણ, આગરુપ, શાંડિલ્ય, આશ્વાલયન, શાંભવ, કાત્યાયન, વૈખાનસ, શૌનકીય, ભારદ્વાજ, અગ્નિવેશ્ય જૈમિનીય, વાધૂલ, મધ્યંદિન, કૌડિન્ય, કૌષિતક. | ||
સૂર્યગ્રહણ (૩). | સૂર્યગ્રહણ (૩). | ||
| Line 4,608: | Line 4,611: | ||
સૂર્ય પત્ની (૨). | સૂર્ય પત્ની (૨). | ||
:રજની, છાયા (માર્કંડેયપુરાણ). | :રજની, છાયા (માર્કંડેયપુરાણ). | ||
:૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ) | :(૨) નિક્ષુભા, સુવર્ચસા (વિષ્ણુપુરાણ) | ||
:(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા. | :(૧૫) નિક્ષુભા, રાજ્ઞી, રન્નાદે, ઉષા, પ્રત્યુષા, પ્રભા, રજની, સંજ્ઞા, છાયા, દ્યુમયી, સવર્ણા, સમજ્ઞા, સુવર્ચસા, ત્વસ્ત્રી, વડવા. | ||
| Line 4,618: | Line 4,621: | ||
સેવક (૫) | સેવક (૫) | ||
:શિષ્ય, અંતેવાસી, | :શિષ્ય, અંતેવાસી, ભૃતક, કિંકરાધ્યક્ષ, દાસ. | ||
સોપારી (૯) | સોપારી (૯) | ||
:ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, | :ગીઆલી, છલની, માંગરોળી, પીનાંગ, લાલ, સિંગાપુરી, શામ, હંસા, સેવર્ધની. | ||
સૌભાગ્યચિહ્નો (૮) | સૌભાગ્યચિહ્નો (૮) | ||
| Line 4,629: | Line 4,632: | ||
:રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન | :રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન | ||
:(૬) (બૌદ્ધમત) | :(૬) (બૌદ્ધમત) | ||
:ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, | :ચક્ષુવિજ્ઞાન, શ્રોતવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન, મનોવિજ્ઞાન. | ||
:(૭) | :(૭) | ||
:અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ. | :અવસ્કંધ, પ્રવસ્કંધ, ઊર્ધ્વસ્કંધ, સહસ્કંધ, વિવસ્કંધ, પરાસ્કંધ, પરિવાહ સ્કંધ. | ||
| Line 4,641: | Line 4,644: | ||
સ્રોતસ્વિની (૧૪) | સ્રોતસ્વિની (૧૪) | ||
:ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, | :ગંગા, સિન્ધુ, રોહિતા, રોહિતંસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રક્તવતી. (તથા જુઓ: નદી) | ||
સ્થાયીભાવ (૮) | સ્થાયીભાવ (૮) | ||
| Line 4,655: | Line 4,658: | ||
સ્પર્શ (૮) | સ્પર્શ (૮) | ||
:કર્કશ, મૃદુ, લઘુ, | :કર્કશ, મૃદુ, લઘુ, ગુરૂ, સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ. | ||
સ્પર્શરતિ (૭) | સ્પર્શરતિ (૭) | ||
| Line 4,666: | Line 4,669: | ||
સ્મૃતિકાર (૧૮) | સ્મૃતિકાર (૧૮) | ||
:અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, | :અત્રિ, વિષ્ણુ, હારિત, ઉશના, અંગિરાસ, યમ, આપસ્તંબ, સંવર્ત્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, શાતાતપ, વસિષ્ઠ. | ||
સૃષ્ટિ (૪) | સૃષ્ટિ (૪) | ||
| Line 4,686: | Line 4,689: | ||
:બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ) | :બાદી (બાદશાહ), સંબાદી (વજીર), અંબાદી (અમીર), વ્યાદી (ગનીમ) | ||
:(૫) | :(૫) | ||
:હૃસ્વ (૫) | :હૃસ્વ (૫) : અ (કંઠય), ઈ (તાલવ્ય), ઉ (ઓષ્ઠય), એ (કંઠ્ય), ઓ (કંઠ ઓષ્ઠ્ય). | ||
:દીર્ઘ (૫) : આ ( | :દીર્ઘ (૫) : આ (કંઠ્ય), ઈ (તાલવ્ય), ઊ (ઔષ્ઠય) ઐ (કંઠ-તાલવ્ય). ઔ (કંઠઔષ્ઠય). | ||
:અનુસ્વાર = ં | :અનુસ્વાર = ં | ||
:અનુનાસિક = ઁ | :અનુનાસિક = ઁ | ||
:(૭) | :(૭) | ||
:બલ, બાલવ, કૌવલ, | :બલ, બાલવ, કૌવલ, તેતલ, ગિર, બનજ, વિષ્ટિ. | ||
:(૧૬) | :(૧૬) | ||
:અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, | :અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, ૠ, લૃ લૃ એ, ઐ, ઓ, ઔ, અં, અઃ સ્વરભાવ (૭) | ||
:સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ- | :સા–ઉત્તેજક, રે–મનોવેધક, ગ–ઉદાસીન, મ–ઉદ્ધત, પ-ભયાનક, ધ-સ્થિર, ની–જાગૃત કરનાર, સા. | ||
સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી. | સ્વાધ્યાય (૫) વાચનાલેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિના અર્થ તથા રહસ્યનું ચિંતન કરવું, ધર્મકથા કરવી. | ||
| Line 4,733: | Line 4,735: | ||
:પ્રાત:, મધ્યાહ્ન, સાયં. | :પ્રાત:, મધ્યાહ્ન, સાયં. | ||
:(૫) | :(૫) | ||
:માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ. (૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ. | :માર્જન, અઘમર્ષણ, અર્ધપ્રદાન, ઉપસ્થાન, ગાયત્રી જપ. | ||
(૧૦) આસનશુદ્ધિ, માર્જન, આચમન, પ્રાણાયામ, અઘમર્ષણ, અર્ધ્યદાન, સૂર્યોપ્રસ્થાન, ન્યાસ, ધ્યાન, જપ. | |||
સંધ્યોપાસના (૧૦). | સંધ્યોપાસના (૧૦). | ||
| Line 4,752: | Line 4,755: | ||
:સ્માર્ત, વૈષ્ણવ. | :સ્માર્ત, વૈષ્ણવ. | ||
:(૪૧). | :(૪૧). | ||
:શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, | :શ્રીસંપ્રદાયી, વલ્લભાચારી, મધ્વાચારી, સનકાલિક, રામાનંદી, રાધાવલ્લભ, નિત્યાનંદી, કબીરપંથી, ખાકી, મલૂકદાસી, દાદુપંથી, રામદાસી, સેનાઇ, મીરાંબાઈ, સખીભાવ, ચરણાદાસી, હરિશ્ચંદ્રી, સધનાપંથી, માધવી, વૈરાગી, (વૈષ્ણવ સંપ્રદાયના વીસ) દંડી સંન્યાસી, યોગી, જંગમ, ઊર્ધ્વબાહુ, ગુદડ, રૂખડ, કડાલિંગી. (શૈવસંપ્રદાયના સાત). દક્ષિણાચારી, વામી, કાનચેલિયા, કરારી અઘોરી, ગાણપત્ય, સૌરપત્ય, નાનકપંથી, બાબાલાલી, પ્રાણનાથી, સાધ, સંતનામ, શિવનારાયણી, શૂન્યવાદી. (શાક્તસંપ્રદાયના ચૌદ). | ||
સંબન્ધ (૨) | સંબન્ધ (૨) | ||
| Line 4,771: | Line 4,774: | ||
સંવત્સર (૫) (જૈનમત) | સંવત્સર (૫) (જૈનમત) | ||
:નક્ષત્ર, યુગ, | :નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ. શનિશ્વર. | ||
:(૧૦) | :(૧૦) | ||
:સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક | :સપ્તર્ષિ, બુદ્ધનિર્વાણ, મૌર્ય, વિક્રમ, શક, ગુપ્ત, હર્ષ, ચૌલુક્ય, સૌરવર્ષ, અશોક. | ||
:(૬૦) | :(૬૦) | ||
:પ્રભવ, વિભવ, | :પ્રભવ, વિભવ, શુક્લ, પ્રમોદ, પ્રજાપતિ, અંગિરા, શ્રીમુખ, ભાવા, યુવા, ધાતા, ઈશ્વરી, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષા, ચિત્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થીવ, યમ, સર્વજીત, સર્વધારી, વિરોધી, વિકૃત, ખર, નંદન, વિજય, જય, મન્મથ, દુર્મુખ, હેમલંબી, વિલંબી, વિકાર, શાર્વરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ, પ્લવંગ, કીલક, સૌમ્ય, સાધારણ, વિરોધકૃત, પરિધાવી, પ્રમાદી, આનંદી, રાક્ષસ, નલ, પિંગલ, કાલયુક્ત, સિદ્ધાર્થી, રૌદ્ર, દુર્મતી, દુંદુભી, રુધિરોદગારી, રક્તાક્ષી, ક્રોધન, ક્ષય. (જ્યોતિષ). | ||
સંસ્કાર (૨). | સંસ્કાર (૨). | ||
| Line 4,782: | Line 4,785: | ||
:કુશલ, અકુશલ, અવ્યાહૃવત | :કુશલ, અકુશલ, અવ્યાહૃવત | ||
:(૭). (ખ્રિસ્તીમત). | :(૭). (ખ્રિસ્તીમત). | ||
:સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, | :સ્નાન (બેપ્ટિઝમ), બળ (અર્પણવિધિ), ખ્રિસ્તપ્રસાદ, પ્રાયશ્ચિત, અંત્યાભંગ, યાજ્ઞિકદીક્ષા, લગ્ન. | ||
:(૭) | :(૭) | ||
:જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત). | :જાતકર્મ, ચૂડાકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ઉપનયન, વિવાહ (બાળકના–હિંદુમત). | ||
| Line 4,788: | Line 4,791: | ||
:જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર). | :જનન, જીવન, તાડન, બોધન, અભિષેક, વિમલીકરણ, અધ્યાપન, તર્પણ, દીપન, ગોપન (મંત્ર સંસ્કાર). | ||
:(૧૦). | :(૧૦). | ||
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ. | :ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ચૂડાકરણ, ઉપનયન, વિવાહ. | ||
:( | :(૧૨). | ||
:ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ. | :ગર્ભાધાન, પુંસવન, સીમંતોન્નયન, બલિ, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, સમાવર્તન, વિવાહ. | ||
:(૧૬). | :(૧૬). | ||
| Line 4,797: | Line 4,800: | ||
:(૧૬). | :(૧૬). | ||
:ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ. | :ગર્ભાધાન, પુંસવન, જન્મસંસ્કાર, સૂર્યચંદ્રદર્શન, ક્ષીરાસન, ષષ્ટિપૂજન, સૂચિકર્મ, નામકરણ, અન્નપ્રાશન, કર્ણવેધ, કેશવપન, ઉપનયન, વિદ્યારંભ, વિવાહ, વ્રતારોપ, અંતકર્મ. | ||
સંસ્કૃત નાટકની પ્રસ્તાવના (૨). | |||
:પ્રરોચના, આમુખ. | :પ્રરોચના, આમુખ. | ||
સંહિતા (૧૨). | સંહિતા (૧૨). | ||
:અથર્વમંત્ર, તૈત્તિરીય, | :અથર્વમંત્ર, તૈત્તિરીય, અગસ્ત્વ, કશ્યપ, ભૃગુ, શિલ્પ, કપિંજલ, બૃહત્સંહિતા, સારસંહિતા, હરિત, વિશ્વકર્મ, પદ્મસંહિતા. | ||
સંજ્ઞા (૪). | સંજ્ઞા (૪). | ||
| Line 4,807: | Line 4,811: | ||
સિંધુ નદી (૭). | સિંધુ નદી (૭). | ||
:નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, | :નાની પુષ્કર, મોટી પુષ્કર, ભોગાવહ, ગરૂડાવહ, રૂપાવહ, ઢાઢર, યમુના. | ||
:(૭) | :(૭) | ||
:ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી. | :ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી. | ||
| Line 4,813: | Line 4,817: | ||
:સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી, | :સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, જેલમ, સિંધુ, સરસ્વતી, | ||
:(૭). | :(૭). | ||
:ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, | :ગંગા, યમુના, પ્લક્ષગા, રથસ્થા, સરયુ, ગોમતી, ગંડકી. | ||
સિંહાસનબત્રીસી (૩૨), | સિંહાસનબત્રીસી (૩૨), | ||
:રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, | :રંગશોભા, વિજ્યા અજયા, અપસરા, જગત્રશોભા, પંચપ્રભા, કૈલાસવતી, જયસેના, વદસ્યનામા, મદનમંજરી, ગંગા, અતિવર્ણા, ભોગપદ્મા, પરમોહિની, પરથોળી, સુપ્રભા ચંદ્રાવતી, અનંતભૂની, રાવનદિલા, સૌભાગ્યમંજરી, સૌભાગ્યવતી, કમલકલી, પદ્માવતીપ્રભા, ઇંદ્રપ્રભા, ચંદ્રવર્ણા, રૂપબાલા, તારા, પ્રભા, સુમણી, દેવનંદા પદ્માવતી, પદ્મિની, ચંદ્રકાંતી. | ||
:(જુઓ: બત્રીસ પૂતળી) | |||
સૌંદર્ય (૧૬). | સૌંદર્ય (૧૬). | ||
:ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ. | :ચાર શ્યામ : નેત્રપૂતળી, સ્તનાગ, તલ, કેશ. | ||
:ચાર શ્વેત: દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો. | :ચાર શ્વેત : દંતાવલી, નયનપિંડી, નખ, સેંથો. | ||
:ચારક્ષીણ: નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર. | :ચારક્ષીણ : નાસિકા, ઓષ્ઠ, અંગુલી, કમર. | ||
:ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ. | :ચાર ભારે પૃષ્ઠ: ગાલ, બાહુ, સ્તન, નિતંબ. | ||
| Line 4,833: | Line 4,837: | ||
:વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ. | :વરદ, અભય, વ્યાખ્યાન, જ્ઞાન, અંજલિ. | ||
:(૨૮). | :(૨૮). | ||
:પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, | :પતાકા, ત્રિપતાકા, અર્ધપતાકા, કર્તરીમુખ, મયૂર, અર્ધચંદ્ર, અરાલ, શુકતુંડક, મુષ્ટિ, શિખર, કપિત્થ, કટકમુખ, સૂચિ, ચંદ્રકલા, પદ્મકોશ, સર્પશીર્ષ, મૃગશીર્ષ, સિંહમુખ, લાંગૂલ, સોલપદ્મ, ચતુર, ભ્રમર, હંસાસ્ય, હંસપક્ષ, સમદંશ, મુકુલ, તામ્રચૂડ, ત્રિશૂલ, | ||
હાનિ (૬). (જૈનમત). | હાનિ (૬). (જૈનમત). | ||
| Line 4,854: | Line 4,858: | ||
હોમદ્રવ્ય (૪). | હોમદ્રવ્ય (૪). | ||
:પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, | :પુષ્ટિકારક (ઘી, બદામ, દૂધ), મધુર (સાકર, ખીર), સુગંધયુક્ત (ચંદન, કેસર, કસ્તૂરી), રોગનાશક (ગળો, ગૂગળ). | ||
:(૮). | :(૮). | ||
:વડ, | :વડ, પીપળો, પીપર, ઉમરો, ખદિર, તલ, ખીર, ઘી. | ||
હોમ સાધન (૨). | હોમ સાધન (૨). | ||
| Line 4,868: | Line 4,872: | ||
:ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ. | :ટંકણખાર, સિંધવ, સમુદ્રલવણ, બિડલવણ, સંચળ. | ||
:(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી. | :(૫) ખાખરા, કમળ, જવ, તલસરાં, સાજી. | ||
:(૭). તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી. | :(૭). | ||
:તલ, અપામાર્ગ, કરંજ, પલાશ, અર્ક, જવ, આમલી. | |||
:(૧૮). | :(૧૮). | ||
:હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર. | :હરતાલ, અભ્રક, મનઃશિલ, ગૈરિક, અંજન, કાસીસ, હિંગળો, પલાશ, સિંદૂર, તુત્યાંજન, રસાંજન, કુસુમાંજન, યવક્ષાર, સર્જિકા, તિલક્ષાર, પિલુક્ષાર, માષક્ષાર, કદલીક્ષાર. | ||
| Line 4,889: | Line 4,894: | ||
જ્ઞાતિ (૮૪). | જ્ઞાતિ (૮૪). | ||
:શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, | :શ્રીમાળી, ઓસવાલ, વાઘેરવાલ, ડીંડૂ, પુષ્કરવાલ, ડીસાવાલ, મેડતવાલ, ભાભૂ, સૂરાણા, છત્રવાલ, દોહિત, સોની, ષડવર્ગ, ખંડેરવાલ, પોરૂઆડ, ગૂજર, મોઢ, નાગર, જાલહરા, ખડાયતા, કપોલ, જાંબુ, વાપડા, વાવ, દસઉરા, કરહિયા, નાગદ્રહા, મેવાડા, ભટેઉરા, કથરા, નરસિંહઉરા, હારલ, પંચમવશ, સિરખંડલા, કમોહ, રોતકી, અગરવાલ, જિણાણી, બાંભ, ઘાંઘ, પાલ્હાઉત, ઉચિત, બગડૂ, અહિછત્રવાલ, શ્રીગઉડ, વાલ્મીકિ, ટાકી, તેલટા, તિસઉરા, અઠવગ્રી, લાડીસાખા, બધનઉરા, સુહુડવાલ, વીધૂ, પદ્માવતી, નીમા, જેહરાણા, માથુર, ધક્કડ, પલ્લીવાલ, હરસઉરા, ચિત્રઉડા, ગોલા, ગહિબરિયા, લોહાણા, ભાટિયા, નાગઉરા, આણંદઉરા, સતલા, કડકોલાપુરા, રાયકવાલ, પેસિયા, પેરૂયા, ગોમિત્રી, નારાયણી, ટીંટૂ, ગજઉડા, ગોખરૂઆ, અજ્યમેરા, કંડોલિયા, કાયસ્થ, સગઉડા, સીહઉરા, જેસવાલના દેવા (ભ. ગો. મં. પૃ. ૩૬૩૮). | ||
જ્ઞાન (૨). | જ્ઞાન (૨). | ||
| Line 4,910: | Line 4,915: | ||
જ્ઞાનાવરણ (૫). | જ્ઞાનાવરણ (૫). | ||
:મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન: | :મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. | ||
જ્ઞાની (૧૦). | જ્ઞાની (૧૦). | ||
:શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ. જ્ઞાનીની શક્તિ (૩). | :શુષ્ક, દગ્ધ, વિતંડા, ખલ, ભેદક, ભ્રમ, હક, શઠ, શૂન્ય, શુદ્ધ. | ||
જ્ઞાનીની શક્તિ (૩). | |||
:ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ | :ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ | ||