શાંત કોલાહલ/ઓરડે અજવાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
ઓરડે અજવાળાં
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
બની રહે, ઉડ્ડયને વિહંગ | બની રહે, ઉડ્ડયને વિહંગ | ||
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ | કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ | ||
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી : | (છાયાથી બ્હોળું) સહુ શું રહે ભળી : | ||
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી ! | સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી ! | ||
Revision as of 01:33, 13 April 2023
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત
હવા લઈ સંગ મહીં હસંત
આવે અમારા ઘરમાં હે, ઓરડે.
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડયને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ-વૃંદ
(છાયાથી બ્હોળું) સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં;
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.