શાંત કોલાહલ/૯ કેવડિયાનો કાંટો: Difference between revisions
Jump to navigation
Jump to search
૯ કેવડિયાનો કાંટો
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 14: | Line 14: | ||
::::તાવ હોય જો કડો ટાઢિયો | ::::તાવ હોય જો કડો ટાઢિયો | ||
:::કવાથ ફૂલડી ભરીએ, | :::કવાથ ફૂલડી ભરીએ, | ||
::::વાંતરિયો | ::::વાંતરિયો વળગાડ હોય તો | ||
:::ભુવો કરી મંતરીએ; | :::ભુવો કરી મંતરીએ; | ||
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે. | રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે. | ||
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.</poem> | |||
{{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }} | {{HeaderNav2 |previous =૮ રે છેલ મોરા |next =૧૦ કાળવી કીકી }} |
Revision as of 22:41, 13 April 2023
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે :
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.
બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે .
તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ ફૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભુવો કરી મંતરીએ;
રૂંવેરૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.