શાંત કોલાહલ/કોણ તે આવ્યું: Difference between revisions
Jump to navigation
Jump to search
કોણ તે આવ્યું?
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
<center>'''કોણ તે આવ્યું'''</center> | <center>'''કોણ તે આવ્યું?'''</center> | ||
<poem>કો તે આવ્યું આ વળતી રાતના | <poem>કો તે આવ્યું આ વળતી રાતના | ||
Line 14: | Line 14: | ||
::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ::::ક્યાંય રે એંધાણી એની જોઈ ના ! | ||
બોલનો ગોરંભો હજી યે ગુંજતો | બોલનો ગોરંભો હજી યે ગુંજતો | ||
::::ભળતો | ::::ભળતો ઉરને ધબકાર, | ||
વણ તે માણેલાં સુખની સોડમાં | વણ તે માણેલાં સુખની સોડમાં | ||
::::વ્રે’ની વેદના અપાર, | ::::વ્રે’ની વેદના અપાર, |
Revision as of 23:20, 13 April 2023
કો તે આવ્યું આ વળતી રાતના
ઝાકળભીને રે અંધાર?
આછે ને ટકોરે અડકી બારણે
કોણે કીધ રે ટૌકાર?
આંગણે આવીને જોઉં તો કોઈ ના !
આંહિની અવનિ આ પોઢી ઊંઘમાં
આવ્યું-ગ્યુંથી અજાણ,
કોઈને સંચાર ઘડી યે મૂક ના
તમરાં એવાં એકતાન.
ક્યાંય રે એંધાણી એની જોઈ ના !
બોલનો ગોરંભો હજી યે ગુંજતો
ભળતો ઉરને ધબકાર,
વણ તે માણેલાં સુખની સોડમાં
વ્રે’ની વેદના અપાર,
સોણલાં ઝરતી આ આંખ્યું લોઈ ના.
ઊંઘમાં હું, આવી ત્યારે અહીં કને,-
જાગી જાઉં, ત્યાં છુપાય;
ભોળાંની સંગાથ ભૂંડી ખેલના.
હૈયું તો ય રે ઊભરાય,
ઢળતી પાંપણે રે’વું સોઈ ના.