શાંત કોલાહલ/વેદના: Difference between revisions
Jump to navigation
Jump to search
વેદના
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 10: | Line 10: | ||
::::શત જ્વાલા જલતી અહનિઁશ : | ::::શત જ્વાલા જલતી અહનિઁશ : | ||
ખલભીષણ કાલ રાત્રિની | ખલભીષણ કાલ રાત્રિની | ||
::::મહીં, તેજે નિજ શુક્ર | ::::મહીં, તેજે નિજ શુક્ર સદૃશ. | ||
પરિવર્તનશીલ સર્વ કૈં | પરિવર્તનશીલ સર્વ કૈં |
Revision as of 10:30, 14 April 2023
ઉરની વિખંડખ વેદના
સહવી કેવળ બંધ હોઠથી :
જીવને બલ દેતી જે હવા
નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ.
નયને મુજ શ્વેત અગ્નિની
શત જ્વાલા જલતી અહનિઁશ :
ખલભીષણ કાલ રાત્રિની
મહીં, તેજે નિજ શુક્ર સદૃશ.
પરિવર્તનશીલ સર્વ કૈં
નહિ છે શાશ્વત કોઈ શાસન :
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
નવ સંક્રાન્તિનું હેરુ વાહન.