શાંત કોલાહલ/૧ કન્યા: Difference between revisions
Jump to navigation
Jump to search
ત્રિમૂર્તિ
૧ કન્યા
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૧ કન્યા'''</center> | <center>'''૧ કન્યા'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
કંકાવટી કર મહીં ધરીને ગલીની | કંકાવટી કર મહીં ધરીને ગલીની | ||
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે, | (તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે, | ||
Line 14: | Line 14: | ||
તું ધારતી દલ વિશે તપ કેરી આગ. | તું ધારતી દલ વિશે તપ કેરી આગ. | ||
એવી તને પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ, | એવી તને, પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ, | ||
તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ, | તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ, | ||
તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ, | તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ, | ||
Line 21: | Line 21: | ||
તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી; | તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી; | ||
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી. | એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી. | ||
</poem> | </poem>}} | ||
Latest revision as of 23:13, 15 April 2023
કંકાવટી કર મહીં ધરીને ગલીની
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે,
ને અક્ષતે વળી વધાવતી, કૈં અધીરી
કો સ્વપ્નને નિરખતી તવ બાલવેશે.
તું ફૂલની કલિ હવાની લહેર સંગ
ડોલી જતી, ઊઘડતી, ઝરતી પરાગ;
ને તો ય, નિત્ય વ્રતનો તુજને ઉમંગ,
તું ધારતી દલ વિશે તપ કેરી આગ.
એવી તને, પ્રિય ! લહી કમનીય, સ્નિગ્ધ,
તેજસ્વિની હૃદયનાં બલને પ્રભાવ,
તું લાગતી’તી અતિ ચંચલ, વેગશીલ,
સ્વાધીન કિંતુ સહુ કેવલ જ્યાં વિભાવ.
તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી;
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.