શાંત કોલાહલ/મેડીને એકાન્ત: Difference between revisions

formatting corrected.
(Created page with " <center>'''મેડીને એકાન્ત'''</center> <poem> :::નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં ::::શેરી અવ શાન્ત. મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ ::::વિકિરંત મંદ મંદ તેજ : આછેરાં સાધન તો ય ::::તેજછા...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:


<center>'''મેડીને એકાન્ત'''</center>
<center>'''મેડીને એકાન્ત'''</center>
<poem>
 
:::નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ
{{block center|<poem>
અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં
{{gap|5em}}નિદ્રિત પ્રાંગણ-તરુપર્ણ
::::શેરી અવ શાન્ત.
{{gap|2em}}અંધકાર ગહિર કરંત ઝિલ્લિરવ મહીં
{{gap|10em}}શેરી અવ શાન્ત.
મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ
મેડીને એકાન્ત ગોખ મહીં લઘુ એક દીપ
::::વિકિરંત મંદ મંદ તેજ :
{{gap|8em}}વિકિરંત મંદ મંદ તેજ :


આછેરાં સાધન તો ય  
આછેરાં સાધન તો ય  
::::તેજછાયા તણા ભૂમિ-ભીંત પર  
{{gap|3em}}તેજછાયા તણા ભૂમિ-ભીંત પર  
::::::વિચિત્ર કંઈ અંકાય આકાર
{{gap|7em}}વિચિત્ર કંઈ અંકાય આકાર
આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય,
આમ તો સઘન તો ય હવાને હલન એની લયલોલ કાય,
સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય....
સ્વપ્નમયી સૃષ્ટિનાં રહસ્યમય પાત્ર કેરી પ્રગટંત ઝાંય....
બારીને ગગન-
બારીને ગગન-
કાચથી મઢેલ છત મહીં જાણે-
કાચથી મઢેલ છત મહીં જાણે-
:::::શગનાં અગણ્ય પ્રતિબિંબ
{{gap|6em}}શગનાં અગણ્ય પ્રતિબિંબ
:::::જાગામીઠીને તરંગ કરે જાગરણ.
{{gap|6em}}જાગામીઠીને તરંગ કરે જાગરણ.


નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન
નેત્ર મહીં કોઈ મધુગુંજનનું અંજાય અંજન


:::સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી
{{gap|2em}}સોપાનશ્રેણીએ વાજે ઝીણી ઝીણી નેપુરકિંકિણી
શિરનો સકલ ભાર ચરણે લહાય પણ  
શિરનો સકલ ભાર ચરણે લહાય પણ  
::::સમુત્સુક મન સંગ
{{gap|5em}}સમુત્સુક મન સંગ
::::સરલ સ્વભાવે
{{gap|7em}}સરલ સ્વભાવે
:::::તાલ દેઈ રહે ચાલ
{{gap|9em}}તાલ દેઈ રહે ચાલ


પલને હિલ્લોળે
પલને હિલ્લોળે
:::શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી.
{{gap|2em}}શ્વેત સેજની પાંગઠે સરી આવે સંસારિણી.
::::અહીં
{{gap|7em}}અહીં
:::સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન
{{gap|5em}}સ્પર્શને ગહને શબ્દ પામે વિલોપન
નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ-
નિત્યને મિલન વ્રીડાનું ન આવરણ-
::::::પ્રગલ્ભ મુગ્ધતા.
{{gap|12em}}પ્રગલ્ભ મુગ્ધતા.


તેજતિમિરના શાન્ત સાયુજયની આભા મહીં
તેજતિમિરના શાન્ત સાયુજ્યની આભા મહીં
:::::મલકંત લહું એનું મુખ
{{gap|5em}}મલકંત લહું એનું મુખ
લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા.
લહું એને તન ઊંડી રતિના આવેગ કેરી લહર-ભંગિમા.


પરસ્પર થકી બેઉ દિનભર દૂર.
પરસ્પર થકી બેઉ દિનભર દૂર.
સીમને ખેતર, જનપદને બજાર
સીમને ખેતર, જનપદને બજાર
:::નિત્ય
{{gap|6em}}નિત્ય
:::સાધને વા અસાધને વહું કર્મભાર
{{gap|3em}}સાધને વા અસાધને વહું કર્મભાર
:::::ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત.
{{gap|5em}}ઋતુની ટાઢક, ઝાળ, ઝડીને ઝીલંત.
ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ.
ઘરને સંસાર ધર્મે એનું યે તે જીવન જટિલ.
::::ઉભયની સમસ્યા સમાન.
{{gap|4em}}ઉભયની સમસ્યા સમાન.
શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન
શ્રાન્ત ભાલે કૈંક એનું અંકાય લાંછન
ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન.
ભીનાં તે ચુંબન તણી માર્જનીથી કિંતુ સહજ શોધન.
::::ધડકંત ઉર તણી હૂંફ મહીં
{{gap|4em}}ધડકંત ઉર તણી હૂંફ મહીં
:::અંગ અંગ પ્રાણ, મન
{{gap|8em}}અંગ અંગ પ્રાણ, મન
:::::જીવિતવ્ય
{{gap|10em}}જીવિતવ્ય
::::પ્રફુલ્લ પ્રસન્ન.
{{gap|11em}}પ્રફુલ્લ પ્રસન્ન.


:::દ્રગે દ્રગે આંહી ઉદ્દીપન  
{{gap|5em}}દૃગે દૃગે આંહી ઉદ્દીપન  
:::ગોખનો દીપક કૃતકૃત્ય
{{gap|5em}}ગોખનો દીપક કૃતકૃત્ય
જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન
જલતી જ્યોતિનું અવ સ્નેહ મહીં થાય નિમજ્જન
:::અંધકાર નહીં
{{gap|6em}}અંધકાર નહીં
::::અહીં દ્વયનો વિલય.
{{gap|8em}}અહીં દ્વયનો વિલય.
</poem>
</poem>}}