13,043
edits
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''સ્મરણ'''</center> | <center>'''સ્મરણ'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | મેઘને ગોરંભ છાયું અષાઢગગન. | ||
:::જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ : | :::જલની ઝર્મરભીનો ભમે ધુમ્રશ્યામ સમીરણ : | ||
Line 43: | Line 43: | ||
શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે | શિરને કુંતલ પ્રિયની અંગુલિ રમે | ||
:::એમ રમી રહે શ્રવણમાં સૂર : | ::::એમ રમી રહે શ્રવણમાં સૂર : | ||
:::અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર. | :::અહીં કહીંથી જ એનો ઊગમ અદૂર. | ||
કંઈક પાંપણ કેરી જવનિકા ખસે અને | |||
:::બકુલતરુની છાંય મહીં | :::બકુલતરુની છાંય મહીં | ||
::::આનંદવિભોર તને લહી | ::::આનંદવિભોર તને લહી | ||
Line 67: | Line 67: | ||
:::::ત્યહીં પ્રશાન્ત આનંદ! | :::::ત્યહીં પ્રશાન્ત આનંદ! | ||
સહસ્ર વર્ષની નિદ્રા કેરું જાણે સરે આવરણ... | |||
કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ. | કમલની શત શત પાંખડી ખૂલે ને ઝીલું તેજનાં ઝરણ. | ||
::::ફરીને હું નીરખું નિખિલ : | ::::ફરીને હું નીરખું નિખિલ : | ||
Line 76: | Line 76: | ||
ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ક્ષણને આંગણ આવી ગયું રે અતીત | ||
::::એની જલમાં ન પગલી જણાય. | ::::એની જલમાં ન પગલી જણાય. | ||
</poem> | </poem>}} | ||