17,046
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
<center>'''ક્ષણને આધાર'''</center> | <center>'''ક્ષણને આધાર'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
કૉફીકપ કેરી આ વરાળ | કૉફીકપ કેરી આ વરાળ | ||
:::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ | :::લયની લલિત ગતિ જેમ કરી ઊર્ધ્વ મહીં આરોહણ | ||
Line 10: | Line 10: | ||
:::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન | :::પુષ્પગંધન મહીં કરી નિમજ્જન | ||
::::પ્રમત્ત સમીર | ::::પ્રમત્ત સમીર | ||
:::::લથડબથડ જાય વહી નિરંકુશ | ::::::લથડબથડ જાય વહી નિરંકુશ | ||
:::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ) | :::::(ધીરી અડફેટે અડી લેઈ મુજ અંગ) | ||
અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ | અણદીઠ રહી ક્યાંક બોલે બુલબુલ | ||
Line 32: | Line 32: | ||
:::જનપદ કુંજ સહુ બને બિંદુલીન | :::જનપદ કુંજ સહુ બને બિંદુલીન | ||
:::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ | :::::અભ્રપુંજનું યે અવ નિમ્ન આવરણ | ||
ત્યહીં | :::::::ત્યહીં | ||
ધવલ તુહિન રંગ ધરે છે કષાય, | ધવલ તુહિન રંગ ધરે છે કષાય, | ||
::::ક્યહીં નીલ ઝાંય : | ::::ક્યહીં નીલ ઝાંય : | ||
Line 79: | Line 79: | ||
::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ. | ::::રૂપ ધરી રમી રહે ગુણને ત્રિતાલ. | ||
::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે | ::::અતીતે સાંપ્રતે ભવિતવ્યે | ||
:::વિવર્તને એ જ ગતિશીલ | ::::::વિવર્તને એ જ ગતિશીલ | ||
ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન | ક્ષણક્ષણને આધાર આવિર્ભાવ પામે ચિરંતન | ||
Line 87: | Line 87: | ||
::::ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ | ::::ભર્યે સૂર બોલે ઝીણું બુલબુલ | ||
સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય | સુનીલ લાવણ્ય મહીં આનંદની રેલી લાલ ઝાંય | ||
:::હસી રહે સદ્યજાત કિસલય. | ::::::હસી રહે સદ્યજાત કિસલય. | ||
</poem> | </poem>}} | ||