શાંત કોલાહલ/સાયંસંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''સાયંસંવાદ'''</center>
<center>'''સાયંસંવાદ'''</center>


<poem>વિટુઈ વિટુઈ વિટ્
{{block center|<poem>વિટુઈ વિટુઈ વિટ્
ટવીટ્ ટવીટ્
ટવીટ્ ટવીટ્
શાન્તિ શાન્તિ
શાન્તિ શાન્તિ
Line 19: Line 19:
સકલને અંક લઇ
સકલને અંક લઇ
આલિંગત
આલિંગત
નિશિઅંધકાર</poem>
નિશિઅંધકાર</poem>}}


{{HeaderNav2 |previous = અચલ નયને|next =ચૈત્રનું પ્રભાત }}
{{HeaderNav2 |previous = અચલ નયને|next =ચૈત્રનું પ્રભાત }}

Latest revision as of 00:22, 16 April 2023


સાયંસંવાદ

વિટુઈ વિટુઈ વિટ્
ટવીટ્ ટવીટ્
શાન્તિ શાન્તિ

સોનલ તરણિ
ક્ષિતિજની પાર
દૃગ બ્હાર

પ્રતીચી પાંડુર
લાલ

ઝરે એક તરુ પર્ણ

વાયુને કોમલ કરે
સકલને અંક લઇ
આલિંગત
નિશિઅંધકાર