શાંત કોલાહલ/સાયંસંવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
સાયંસંવાદ
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''સાયંસંવાદ'''</center> | <center>'''સાયંસંવાદ'''</center> | ||
<poem>વિટુઈ વિટુઈ વિટ્ | {{block center|<poem>વિટુઈ વિટુઈ વિટ્ | ||
ટવીટ્ ટવીટ્ | ટવીટ્ ટવીટ્ | ||
શાન્તિ શાન્તિ | શાન્તિ શાન્તિ | ||
Line 9: | Line 9: | ||
સોનલ તરણિ | સોનલ તરણિ | ||
ક્ષિતિજની પાર | ક્ષિતિજની પાર | ||
દૃગ બ્હાર | |||
પ્રતીચી પાંડુર | પ્રતીચી પાંડુર | ||
Line 19: | Line 19: | ||
સકલને અંક લઇ | સકલને અંક લઇ | ||
આલિંગત | આલિંગત | ||
નિશિઅંધકાર</poem> | નિશિઅંધકાર</poem>}} | ||
{{HeaderNav2 |previous = અચલ નયને|next =ચૈત્રનું પ્રભાત }} | {{HeaderNav2 |previous = અચલ નયને|next =ચૈત્રનું પ્રભાત }} |
Latest revision as of 00:22, 16 April 2023
વિટુઈ વિટુઈ વિટ્
ટવીટ્ ટવીટ્
શાન્તિ શાન્તિ
સોનલ તરણિ
ક્ષિતિજની પાર
દૃગ બ્હાર
પ્રતીચી પાંડુર
લાલ
ઝરે એક તરુ પર્ણ
વાયુને કોમલ કરે
સકલને અંક લઇ
આલિંગત
નિશિઅંધકાર