શાંત કોલાહલ/ચૈત્રનું પ્રભાત: Difference between revisions
Jump to navigation
Jump to search
ચૈત્રનું પ્રભાત
(+created chapter) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<center>'''ચૈત્રનું પ્રભાત'''</center> | <center>'''ચૈત્રનું પ્રભાત'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
શીતલ | શીતલ | ||
સવારનો સમીર | સવારનો સમીર | ||
Line 14: | Line 14: | ||
શ્રુતિ મંત્ર | શ્રુતિ મંત્ર | ||
અવધાન-નત | અવધાન-નત નેત્ર | ||
નત | નત કૈંક | ||
શિર | શિર | ||
Line 26: | Line 26: | ||
કુંજમહીં | કુંજમહીં | ||
વિહંગની વાજે શરણાઈ</poem> | વિહંગની વાજે શરણાઈ</poem>}} | ||
{{HeaderNav2 |previous = સાયંસંવાદ|next =અલસ ગ્રીષ્મ }} | {{HeaderNav2 |previous = સાયંસંવાદ|next =અલસ ગ્રીષ્મ }} |
Latest revision as of 00:22, 16 April 2023
શીતલ
સવારનો સમીર
ઓસજલ
સ્નપિત
વસુંધરાને અંગ
ઝીણું વાદળનું ચીર
કુંદની સુગંધ
ભૃંગ રવ
શ્રુતિ મંત્ર
અવધાન-નત નેત્ર
નત કૈંક
શિર
ત્યહીં
વરેણ્ય ભર્ગની તર્જનીથી
સૂર્ય
ચિબુકને કરે મૃદુ સ્પર્શ
ક્પોલની સ્નિગ્ધ અરુણાઈ
કુંજમહીં
વિહંગની વાજે શરણાઈ