શાંત કોલાહલ/કલ્પવલ્લી: Difference between revisions
Jump to navigation
Jump to search
કલ્પવલ્લી
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 5: | Line 5: | ||
<center>'''કલ્પવલ્લી'''</center> | <center>'''કલ્પવલ્લી'''</center> | ||
<poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | {{block center|<poem>લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | ||
:::એ કલ્પવલ્લી મુજ | :::એ કલ્પવલ્લી મુજ | ||
:::::ડાળડાખળી | ::::::::ડાળડાખળી | ||
એની જતી પંથ કરી અહીં થકી તે | એની જતી પંથ કરી અહીં થકી તે | ||
:::સીમની પાછળ લોકલોકમાં. | :::સીમની પાછળ લોકલોકમાં. | ||
Line 15: | Line 15: | ||
મારે કમી ના નહિ લેશ અન્નની, | મારે કમી ના નહિ લેશ અન્નની, | ||
::::કમી નહીં વલ્કલ કે દુકૂલની, | ::::કમી નહીં વલ્કલ કે દુકૂલની, | ||
:::::કે રિદ્ધિનાં ’લંકરણોની... | ::::::કે રિદ્ધિનાં ’લંકરણોની... | ||
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | ||
અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem> | અહીં ભર્યું આગત કેરું ભાજન.</poem>}} | ||
{{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }} | {{HeaderNav2 |previous =શાંત કોલાહલ |next =ખેતરમાં }} |
Latest revision as of 00:31, 16 April 2023
લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી
એ કલ્પવલ્લી મુજ
ડાળડાખળી
એની જતી પંથ કરી અહીં થકી તે
સીમની પાછળ લોકલોકમાં.
છું એની છાયમહીં આપ્તકામ હું.
મારે કમી ના નહિ લેશ અન્નની,
કમી નહીં વલ્કલ કે દુકૂલની,
કે રિદ્ધિનાં ’લંકરણોની...
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે.
અહીં ભર્યું આગત કેરું ભાજન.