13,144
edits
(+created chapter) |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<center>'''૩ બોલ'''</center> | <center>'''૩ બોલ'''</center> | ||
<poem>વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું. | {{block center|<poem>વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું. | ||
:::બોલની હારે પાયલિયું રણકારે એને | :::બોલની હારે પાયલિયું રણકારે એને | ||
::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું. | :::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું. | ||
હળવી જો’યે ચાલ- | હળવી જો’યે ચાલ- | ||
:::ન ભાંગે સાવ રે સૂકું પાન, | :::ન ભાંગે સાવ રે સૂકું પાન, | ||
વાયરાનો બોલ સાંભળે એવા | વાયરાનો બોલ સાંભળે એવા | ||
::::સરવા જો’યે કાન; | :::::સરવા જો’યે કાન; | ||
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | ||
:::ભમરીને મધ ફૂલનું , | :::ભમરીને મધ ફૂલનું , | ||
::::હાથી હરણને ખડ | ::::હાથી હરણને ખડ ખેરુ, | ||
:::ભોરિંગને ભલું મેડક, ને | :::ભોરિંગને ભલું મેડક, ને | ||
::::ન્હોરવાળાંને છાગ વછેરું; | ::::ન્હોરવાળાંને છાગ વછેરું; | ||
Line 23: | Line 23: | ||
:::આછે ય તે અણસાર | :::આછે ય તે અણસાર | ||
::::ઝાઝેરી વણબોલાયલ વાણી; | ::::ઝાઝેરી વણબોલાયલ વાણી; | ||
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.</poem> | રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૨ પ્રભાત |next =૪ આવડ્યું એનો અરથ }} | {{HeaderNav2 |previous =૨ પ્રભાત |next =૪ આવડ્યું એનો અરથ }} |