શાંત કોલાહલ/૫ મહુડો: Difference between revisions

formatting corrected.
(+created chapter)
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center>'''૫ મહુડો'''</center>
<center>'''૫ મહુડો'''</center>


<poem>પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
{{block center|<poem>પેલો મહુડો મ્હોરેલ અલબેલો !
એની સુગંધતણું કામણ કૂંડું રે
એની સુગંધતણું કામણ કૂંડું રે
:::કુણા કાળજાને લાગતો હેલો...જીરે
:::કુણા કાળજાને લાગતો હેલો...જીરે


ઊંચા ગગનમાંનું મોઘું મંદાર
ઊંચા ગગનમાંનું મોંઘું મંદાર
:::આંહિ આવ્યું છે આપણી ભોમ :
:::આંહિ આવ્યું છે આપણી ભોમ :
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
ઘેરી ઘટાનીમાંહિ ખેલંતા પીજીએ
Line 20: Line 20:
:::આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
:::આજ આંહિ મોરલી મૃદંગ કેમ વાજે !
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
કોઈનાં તે ઘેલાં નેપૂર અને કોઈનાં
:::રમતાં લોચનિયાં લાજે...જીરે.</poem>
:::રમતાં લોચનિયાં લાજે...જીરે.</poem>}}


{{HeaderNav2 |previous =૪ આવડ્યું એનો અરથ |next = ૬ તોરી વાત વેલાતી}}
{{HeaderNav2 |previous =૪ આવડ્યું એનો અરથ |next = ૬ તોરી વાત વેલાતી}}