શાંત કોલાહલ/૧૦ કાળવી કીકી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૦ કાળવી કીકી
(+created chapter) |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
<center>'''૧૦ કાળવી કીકી'''</center> | <center>'''૧૦ કાળવી કીકી'''</center> | ||
<poem>કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી ! | {{block center|<poem>કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી ! | ||
:::કોઈ જાદુઈ શગ બે જાણે | :::કોઈ જાદુઈ શગ બે જાણે | ||
:::રાનવેરાને | :::::રાનવેરાને | ||
રમતી | ::::::::રમતી | ||
:::રે મનગમતી | :::::રે મનગમતી | ||
::::રૂડી રાત- | :::::::રૂડી રાત- | ||
:::-ની તે શી કીજિયે કૂડી વાત ? | :::-ની તે શી કીજિયે કૂડી વાત ? | ||
Line 17: | Line 17: | ||
::::કેમ રે મારે પામવો એનો તાગ ? | ::::કેમ રે મારે પામવો એનો તાગ ? | ||
::::: | ::::::ઢૂંકડી લાગે શીતલ | ||
::::આઘી હોય તો ઊની આગ ! | ::::આઘી હોય તો ઊની આગ ! | ||
:::::હાય રે સરળ | ::::::હાય રે સરળ | ||
સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી</poem> | સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી</poem>}} | ||
{{HeaderNav2 |previous = ૯ કેવડિયાનો કાંટો|next =૧૧ વનમાં વાયરે ઘેરી }} | {{HeaderNav2 |previous = ૯ કેવડિયાનો કાંટો|next =૧૧ વનમાં વાયરે ઘેરી }} |
Latest revision as of 05:35, 16 April 2023
કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી !
કોઈ જાદુઈ શગ બે જાણે
રાનવેરાને
રમતી
રે મનગમતી
રૂડી રાત-
-ની તે શી કીજિયે કૂડી વાત ?
ફાગણના સૂરજની સારી રોશની લાગે ફીકી !
તારી કાળવી સોહે કીકી !
પાંપણને પલકાર શી ખેલે !
નૂરનાં તે કંઈ વ્હેણને રેલે !
કેમ રે મારે પામવો એનો તાગ ?
ઢૂંકડી લાગે શીતલ
આઘી હોય તો ઊની આગ !
હાય રે સરળ
સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી