32,351
edits
(+created chapter) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
<center>'''૧૩ શરત'''</center> | <center>'''૧૩ શરત'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
:::પાતળી કેડી કેરકંટાળી | :::પાતળી કેડી કેરકંટાળી | ||
::::અંટેવાળે આવતાં એખણ એરું, | ::::અંટેવાળે આવતાં એખણ એરું, | ||
| Line 7: | Line 7: | ||
:::એને હોંશથી રે કંઈ પ્હેરું. | :::એને હોંશથી રે કંઈ પ્હેરું. | ||
:::ગોફણના એક ઘાવથી ઉતાર | :::ગોફણના એક ઘાવથી ઉતાર | ||
::::નભનો તેજલ તારો, | ::::::નભનો તેજલ તારો, | ||
:::ભાલની મારી બિંદીએ મેલી | :::ભાલની મારી બિંદીએ મેલી | ||
અંજવાળું જનમારો; | ::::::અંજવાળું જનમારો; | ||
ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં | ઝરણાંનાં ઝાંઝરને તાલે રમતાં રે’તાં | ||
::::ચડવો મારે એક અવિચલ મેરુ. | ::::::ચડવો મારે એક અવિચલ મેરુ. | ||
:::ઊગતા આ પરભાતનો રાતો- | :::ઊગતા આ પરભાતનો રાતો- | ||
::::રંગ ને ઘૂમર ભૂરું, | ::::::રંગ ને ઘૂમર ભૂરું, | ||
:::એકબીજાને તાંતણે વણી આણ | :::એકબીજાને તાંતણે વણી આણ | ||
::::પ્હોળે પટ પૂરું : | ::::::પ્હોળે પટ પૂરું : | ||
આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે | આટલું મારું વેણ રૂડી જે રીતથી રાખે | ||
::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ : | ::::એ જ તે મારા આયખાનો ભડ ભેરુ : | ||
આટલી મારી પત રાખે તે પર | આટલી મારી પત રાખે તે પર | ||
::::ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.</poem> | ::::ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.</poem>}} | ||
{{HeaderNav2 |previous =૧૨ ભીંજવી જાય વરાંસી |next = ૧૪ શિયાળુ સાંજ}} | {{HeaderNav2 |previous =૧૨ ભીંજવી જાય વરાંસી |next = ૧૪ શિયાળુ સાંજ}} | ||