શાંત કોલાહલ/ફાગણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center>'''ફાગણ'''</center>
<center>'''ફાગણ'''</center>


<poem>એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
{{block center|<poem>એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.


Line 13: Line 13:


એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.
.
 
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
Line 25: Line 25:


એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.</poem>
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.</poem>}}


{{HeaderNav2 |previous =ફાગ |next =લગન }}
{{HeaderNav2 |previous =ફાગ |next =લગન }}

Latest revision as of 09:33, 16 April 2023


ફાગણ

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.

એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.

એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.

એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.

એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.

એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.

એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.

એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.