શાંત કોલાહલ/વેદના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
<center>'''વેદના'''</center>
<center>'''વેદના'''</center>


<poem>ઉરની વિખંડખ વેદના
{{block center|<poem>ઉરની વિખંડખ વેદના
::::સહવી કેવળ બંધ હોઠથી :
::::સહવી કેવળ બંધ હોઠથી :
જીવને બલ દેતી જે હવા
જીવને બલ દેતી જે હવા
Line 15: Line 15:
::::નહિ છે શાશ્વત કોઈ શાસન :
::::નહિ છે શાશ્વત કોઈ શાસન :
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
::::નવ સંક્રાન્તિનું હેરુ વાહન.</poem>
::::નવ સંક્રાન્તિનું હેરુ વાહન.</poem>}}




{{HeaderNav2 |previous = નિર્વાસિતનું ગાન|next =જાગ, જાગ }}
{{HeaderNav2 |previous = નિર્વાસિતનું ગાન|next =જાગ, જાગ }}

Latest revision as of 09:59, 16 April 2023

વેદના

ઉરની વિખંડખ વેદના
સહવી કેવળ બંધ હોઠથી :
જીવને બલ દેતી જે હવા
નહીં વિશ્વાસથી એની હો ક્ષતિ.

નયને મુજ શ્વેત અગ્નિની
શત જ્વાલા જલતી અહનિઁશ :
ખલભીષણ કાલ રાત્રિની
મહીં, તેજે નિજ શુક્ર સદૃશ.

પરિવર્તનશીલ સર્વ કૈં
નહિ છે શાશ્વત કોઈ શાસન :
નહિ મૃત્યુ કહીં ય જાણી લૈ
નવ સંક્રાન્તિનું હેરુ વાહન.