દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩. ઘૂડ કહે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. ઘૂડ કહે|મનહર છંદ}} <poem> ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ, દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી; સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો, એ તો થયો નવો નવી રીત નહિ પાડવી; હોય જાતે હલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી. | દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨. ઊંટ કહે | |||
|next = ૪. હાથી તણું બચ્ચું | |||
}} |
Latest revision as of 10:20, 21 April 2023
૩. ઘૂડ કહે
મનહર છંદ
ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,
દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;
સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,
એ તો થયો નવો નવી રીત નહિ પાડવી;
હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,
ઉત્તમ જાતિ એ નવી રીતને નસાડવી;
જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.