દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪. હાથી તણું બચ્ચું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. હાથી તણું બચ્ચું|મનહર છંદ}} <poem> હાથીતણું બચ્ચું હોય પણ જો રાજાએ તેને, કૂતરું કહ્યું તો પછી કૂતરું તે કૂતરું; બરફનો બેટ બની તરી આવે ઉદધિમાં, રાજા કહે રૂ તર્યું, તો રૂ તર્યું તે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩. ઘૂડ કહે | ||
|next = | |next = ૫. હોય ઘણા હાથી | ||
}} | }} |
Latest revision as of 10:20, 21 April 2023
૪. હાથી તણું બચ્ચું
મનહર છંદ
હાથીતણું બચ્ચું હોય પણ જો રાજાએ તેને,
કૂતરું કહ્યું તો પછી કૂતરું તે કૂતરું;
બરફનો બેટ બની તરી આવે ઉદધિમાં,
રાજા કહે રૂ તર્યું, તો રૂ તર્યું તે રૂ તર્યું;
ઉત્તમ કન્યાને ગણી કાઢી જો અનુત્તમમાં,
ઉત્તમ ન થાય જોડું, સૂતર્યું તે સૂતર્યું;
રાજા અધિરાજ ખુદાવંદ સુણો ખંડેરાવ,
મોતીતણું નીર તે તો ઉતર્યું તે ઉતર્યું.