દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫. હોય ઘણા હાથી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. હોય ઘણા હાથી|મનહર છંદ}} <poem> હોય ઘણા હાથી, ત્યાં તો હાથી પશુ સાથી જેવા, હોય ઘોડા હાથી, ત્યાં તો હાથી સેનાનું નાક છે; થોડાં જ્યાં અંજીર, ત્યાં વજીર કે અમીર ખાય, ઘણાં જ્યાં અંજીર, ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪. હાથી તણું બચ્ચું | ||
|next = | |next = ૬. હાથીના રથ વિષે | ||
}} | }} |
Latest revision as of 10:20, 21 April 2023
૫. હોય ઘણા હાથી
મનહર છંદ
હોય ઘણા હાથી, ત્યાં તો હાથી પશુ સાથી જેવા,
હોય ઘોડા હાથી, ત્યાં તો હાથી સેનાનું નાક છે;
થોડાં જ્યાં અંજીર, ત્યાં વજીર કે અમીર ખાય,
ઘણાં જ્યાં અંજીર, ત્યાં સૌને મન શાક છે;
મળે ન મકાઈ, ત્યાં મકાઈનો મેવો મનાય,
મળે જ્યાં મકાઈ ત્યાં તો રાંકનો ખોરાક છે;
કહે દલપતરામ જેની જ્યાં અછત અતિ,
ત્યાં તે મૂલ પામે, ને ને પામે જ્યાં અથાક છે.