દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૨. વાણી થકી જાણીએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 16: Line 16:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૧. એક શહેરનો રાય
|next =  
|next = ૨૩. લોહદંડ
}}
}}

Latest revision as of 10:29, 21 April 2023


૨૨. વાણી થકી જાણીએ

મનહર છંદ


કંસારે ઘડેલું હોય, કે ઘડેલું કુંભકારે,
પછી તેની પરીક્ષા કરે મનુષ્ય માત્ર છે;
સારો શબ્દ શુણ્યા વિના પૂરો ન સંતોષ પામે,
ગમે તેવાં સુંદર દેખાતાં ખૂબ ગાત્ર છે;
ટકોરો મારીને તેને તરત બોલાવે બોલ,
ખોખરો કે ખરો સ્વર શુણવાને ખાત્ર છે;
વાણીથકી જાણીએ સુપાત્ર કે કુપાત્ર છે.