દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩૧. શ્રાવણ માસનો દેખાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. શ્રાવણ માસનો દેખાવ|સવૈયો}} <poem> મેઘતણી ઘનઘોર ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે, ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્ક તુલ્ય ટકાવે કરે છે; ગંગ સહસ્ત્રમુખીસમ શોભિત સર્વ દિશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે. | કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે. | ||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૩૦. મેઘરાયની ચડાઈ | ||
|next = | |next = ૩૨. ભૂભામિની વિશે | ||
}} | }} |
Latest revision as of 10:45, 21 April 2023
૩૧. શ્રાવણ માસનો દેખાવ
સવૈયો
મેઘતણી ઘનઘોર ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે,
ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્ક તુલ્ય ટકાવે કરે છે;
ગંગ સહસ્ત્રમુખીસમ શોભિત સર્વ દિશા જલ ઝર્ણ ઝરે છે,
આ ગિરનાર ગિરિ ગુણનો નિધિ શ્રાવણમાં શિવરૂપ ધરે છે.
શોભિત શૈલતણા શુભ ભાગ બધા નભમાંહિ ઊંચે પ્રસર્યા છે,
જાણિયે જીત તથા જરના છબિલા શુભ છોડ ઊંચા ઉછર્યા છે;
કે મુચકંદ અશોકને નોઘણ આદિક કીર્તિના થંભ કર્યા છે,
કે ગુણગાન મહોબતખાન નવાબતણા ધ્વજદંડ ધર્યા છે.