દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય|મનહર છંદ}} <poem> લાંચીયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ, જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે; લાકડાનાં ગાડાં મૂળ થોડું આપી લૂટી લે છે, કેર કરનારું રાજ્ય જતા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૧૦૦. વર્તમાનપત્રો વિષે | ||
|next = | |next = ૧૦૨. પાણી પહેલાં ચણીએ પાળ | ||
}} | }} |
Latest revision as of 07:55, 23 April 2023
૧૦૧. લાંચીયાનું ગયું રાજ્ય
મનહર છંદ
લાંચીયાનું ગયું રાજ્ય તોય નથી ગઈ લાંચ,
જુલમી રાજા ગયા ને જુલમ જાહેર છે;
લાકડાનાં ગાડાં મૂળ થોડું આપી લૂટી લે છે,
કેર કરનારું રાજ્ય જતાં કાળો કેર છે;
નિરખનું નામ લઈ દામ નથી દેતા પૂરા,
લૂટારા પીંઢારા જતાં લૂટ ઠેર ઠેર છે;
કહે દલપત દીનનાથ તેં આ દેશમાંથી,
આંધળો અમલ કાઢ્યો તથાપિ અંધેર છે.