યાત્રા/– જઈએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|– જઈએ|}} <poem> અહા, આવે આવે કુસુમ સમ કે કોમલ કશી, ઉષાની હૂંફાળી અરુણવરણ અંગુલિ જશી, વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી, અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી! ખરે, મારે એને ઉર ધરવી? ન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
અહા, આવે આવે કુસુમ સમ | અહા, આવે આવે કુસુમ સમ કો કોમલ કશી, | ||
ઉષાની હૂંફાળી | ઉષાની હૂંફાળી અરુણવરણી અંગુલિ જશી, | ||
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી, | વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી, | ||
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી! | અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી! | ||
Line 13: | Line 13: | ||
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ. | દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ. | ||
હજી મારે વીણા | હજી મારે વીણા બહુ ય સજવાની, કુસુમ હે, | ||
હજી તારાં | હજી તારાં અંગો રજકણ અને કંટક વહે; | ||
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી | બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણી ઝરે, | ||
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે? | અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે? | ||
નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને, | નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને, | ||
જહીં તારું મારું રસધન બધું દિવ્ય જ બને. | |||
{{Right|એપ્રિલ, ૧૯૪૩}} | {{Right|એપ્રિલ, ૧૯૪૩}} | ||
</poem> | </poem> |
Revision as of 01:45, 10 May 2023
– જઈએ
અહા, આવે આવે કુસુમ સમ કો કોમલ કશી,
ઉષાની હૂંફાળી અરુણવરણી અંગુલિ જશી,
વસંતે કૂજંતા પ્રથમ પિકના શાવક સમી,
અરે તારી, બાલે મધુર સુભગે, પ્રીતિ વસમી!
ખરે, મારે એને ઉર ધરવી? ના હું કુસુમની
ઉષાની અર્ચાનો અધિકૃત, ન વીણા મુજ બની
સુરીલી, સૃષ્ટિના સુર ઉર ઝીલી જે પ્રતિરવ
દિયે દૈવી પ્રીતિ-રસ-રણકનો કો અભિનવ.
હજી મારે વીણા બહુ ય સજવાની, કુસુમ હે,
હજી તારાં અંગો રજકણ અને કંટક વહે;
બસૂરાં કાંટાળાં ઉર થકી કયી રાગિણી ઝરે,
અને જેથી પૃથ્વી છલકત સુધાના સરવરે?
નહીં, ચાલો જૈએ અભિનવ-કલા-સાધક કને,
જહીં તારું મારું રસધન બધું દિવ્ય જ બને.
એપ્રિલ, ૧૯૪૩