યાત્રા/મને આકર્ષ્યો છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મને આકર્ષ્યો છે|}} <poem> મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા. નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ ધરા-અંકે તાવત્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે | મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે | ||
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે | અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે | ||
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા. | |||
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ | નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ, | ||
ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર | |||
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન | રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન | ||
પ્રફુલ્લાવે એનો પડતર | પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ. | ||
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}} | {{Right|ઑગસ્ટ, ૧૯૪૫}} | ||
</poem> | </poem> |
Revision as of 01:40, 11 May 2023
મને આકર્ષ્યો છે
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ,
ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ.
ઑગસ્ટ, ૧૯૪૫