યાત્રા/મને આકર્ષ્યો છે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મને આકર્ષ્યો છે|}} <poem> મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા. નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ ધરા-અંકે તાવત્...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 5: Line 5:
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
મને આકર્ષ્યો છે સતત ગરવાં આ પયધરે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
અષાઢે જે ઘેરી ગગનપટ, ને યૌવન વિષે
ખીલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.
ખિલી જે નારીને હૃદય ધરતાં પીન ઘનતા.


નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ
નથી લાધ્યો યાવત્ ગહનતર કો શાશ્વત રસ,
ધરા-અંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
ધરાઅંકે તાવત્ લઘુ મનુજ અર્થે ન અવર
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
રહ્યું કે જે અર્પી અમિત રસ સૌંદર્યસ્રવન
પ્રફુલ્લાવે એનો પડતર લૂખો જીવનપટ.
પ્રફુલ્લાવે એનો પડતર લુખો જીવનપટ.
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}
{{Right|ઑગસ્ટ, ૧૯૪૫}}
</poem>
</poem>