યાત્રા/નૌકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નૌકા|}} <poem> જન્મી જમીને જનમેલ વૃક્ષથી, કરી તોયે સદા નીર વિષે જ જીવવું. તજી કિનારો મઝધાર ખેડવી, તોયે સદી નાંગરવુ કિનારે. આરા વિનાના નિત પંથ માપવા, લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા. સ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
કરી તોયે સદા નીર વિષે જ જીવવું.
તો યે સદા નીર વિષે જ જીવવું.


તજી કિનારો મઝધાર ખેડવી,
તજી કિનારો મઝધાર ખેડવી,
તોયે સદી નાંગરવુ કિનારે.
તો યે સદી નાંગરવુ કિનારે.


આરા વિનાના નિત પંથ માપવા,
આરા વિનાના નિત પંથ માપવા,
લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા.
લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા.


સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.


ઘરે ઉગેલાં કુલ વિશ્વ વેરવાં,
ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં,
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.



Revision as of 15:32, 11 May 2023

નૌકા

જન્મી જમીને જનમેલ વૃક્ષથી,
તો યે સદા નીર વિષે જ જીવવું.

તજી કિનારો મઝધાર ખેડવી,
તો યે સદી નાંગરવુ કિનારે.

આરા વિનાના નિત પંથ માપવા,
લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા.

સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે,
છતાં ન કોડી નિજ કંઠ નાખવી.

ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં,
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં.

ઉતારવું વિશ્વ સમસ્ત પાર,
જાતે રહેવું જલમાં અપાર.

તરી રહું દુસ્તર સૌ મહાર્ણવો,
હું ક્ષુદ્ર નૌકા, મુજ નાખુદા મહા.

૧૯૩૬