યાત્રા/અનુ દીકરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનુ દીકરી|}} <poem> હજીય સંભળાય છે મધુર સાદ તારો બધે, અનુ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામૂઈ! હજીયે નયનો સમક્ષ પગ નાચી એવું રહે, હજીય નયને તૂફાન ઊમટે જ એવું વળી. અને કુસુમના કૂણ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે, | |||
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ! | |||
હજી ય નયનો સમક્ષ પગ નાચી એવું રહે, | |||
હજી ય નયને તુફાન ઉમટે જ એવું વળી. | |||
અને કુસુમના | અને કુસુમના કુણા દલ સમું સ્ફુરે ગુંજન, | ||
હજી ય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે, | |||
રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી | રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી, | ||
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું! | કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું! | ||
તને અહ કહું જ શું! કહું શું? શું? શું? | તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્હે ક્હે હવે! | ||
મુંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ | |||
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને. | લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને. | ||
અહો પણ હસી | અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું, | ||
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે? | અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે? | ||
</poem> | </poem> |
Revision as of 01:54, 12 May 2023
અનુ દીકરી
હજી ય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!
હજી ય નયનો સમક્ષ પગ નાચી એવું રહે,
હજી ય નયને તુફાન ઉમટે જ એવું વળી.
અને કુસુમના કુણા દલ સમું સ્ફુરે ગુંજન,
હજી ય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,
રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી,
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!
તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્હે ક્હે હવે!
મુંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને.
અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?
ફેબ્રુઆરી, ૧૯૪૦