યાત્રા/ભવ્ય સતાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર! | {{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર! | ||
{{space}} રણઝણે તાર તાર પર તાર! | {{space}}રણઝણે તાર તાર પર તાર! | ||
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ, | અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ, | ||
Line 11: | Line 11: | ||
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ, | કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ, | ||
ક્ષીર સિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ, | |||
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | {{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | ||
Line 19: | Line 19: | ||
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર, | દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર, | ||
કૈંક કળ્યો, કૈં અકળિત | કૈંક કળ્યો, કૈં અકળિત તો યે મીઠો તુજ મલ્હાર. | ||
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | {{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | ||
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ, | સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ, | ||
હું માગું આછી | હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન. | ||
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | {{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo | ||
</poem> | </poem> |
Revision as of 01:30, 15 May 2023
ભવ્ય સતાર
અહોહો ઝનઝન ભવ્ય સતાર!
રણઝણે તાર તાર પર તાર!
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીર સિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તો યે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
સપ્ટેમ્બર, ૧૯૪૫