યાત્રા/તવ વરષણે: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|તવ વરષણે|}} <poem> ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે, પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે, કશું થાયે હૈયું તસતસતું તાજા સ્વપનથી! મને યે...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|તવ વરષણે|}}
{{Heading|તવ વરષણે|}}


<poem>
{{block center| <poem>
ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા
ધરામાં ઢેફેલાં કમકમી, રહે બીજ, વરષા
પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે,
પડે તૂટી જ્યારે, નિજ કમનસીબી રડી રહે,
પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે,
પછી કિન્તુ જ્યારે કુમળી કુમળી કૂંપળ ફુટે,
કશું થાયે હૈયું તસતસતું તાજા સ્વપનથી!
કશું થાયે હૈયું તસતસતું તાજાં સ્વપનથી!


મને યે એવું કે થઈ જતું ઘણી વાર, સુમુખિ!
મને યે એવું કૈં થઈ જતું ઘણી વાર, સુમુખિ!
રહુ કંપી, ભીતિ પ્રગટી પુલકે રોમ થથરે,
રહું કંપી, ભીતિ પ્રગટી પુલકે રોમ થથરે,
પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે,
પછી કિન્તુ ધીરે ઉર તસતસી તૂટી ઉઘડે,
ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા!
ખિલે શા ગુચ્છો ત્યાં અરુણ કુમળી કૂંપળ તણા!
Line 15: Line 15:
અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે
અહો સૌન્દર્યોને ભવન રમતી! જંગલ વિષે
ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી
ઉગેલા આ છોડે તવ વરષણે કૂંપળ કશી
ખિલી છે તે જોવા કુરસદ મળે તો, ડગ જરા
ખિલી છે તે જોવા ફુરસદ મળે તો, ડગ જરા
જજે હૈ આ બાજુ. કબુલ, અહીં છે કંટક ઘણા,
જજે દૈ આ બાજુ. કબુલ, અહીં છે કંટક ઘણા,


છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી
છતાં જાજે આવી નિરભય બની, કાંટ સઘળી
દિધી ઢાંકી જાડા હૃદય તણું મેં જાજમ વતી.
દિધી ઢાંકી જાડા હૃદય તણી મેં જાજમ વતી.
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}
 
</poem>
{{Right|<small>ઑક્ટોબર, ૧૯૩૮</small>}}
</poem>}}


<br>
<br>