12,932
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વહેલી સવાર|}} <poem> વહેલી સવાર ક્યહીં એક અજાણ સ્થાને જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ તે શુક્રની તરલ રૂપકલા સ્ફુરી રહે, તારી સ્મિતે સભર નેત્રની માધુરી શી! ને તારું મુખ સ્ફુરે મુજ ન...") |
(formatting corrected.) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|વહેલી સવાર|}} | {{Heading|વહેલી સવાર|}} | ||
<poem> | {{block center| <poem> | ||
વ્હેલી સવાર ક્યહીં એક અજાણ સ્થાને | |||
જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ | જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ | ||
તે શુક્રની તરલ રૂપકલા સ્ફુરી રહે, | તે શુક્રની તરલ રૂપકલા સ્ફુરી રહે, | ||
Line 11: | Line 11: | ||
આકાશ આખું ભરી દેતું, વિરાટ ફુલ્લ, | આકાશ આખું ભરી દેતું, વિરાટ ફુલ્લ, | ||
જાણે ઝુલે કમલ કોટિક પાંદડીનું, | જાણે ઝુલે કમલ કોટિક પાંદડીનું, | ||
મ્હારા ઉરે | મ્હારા ઉરે સ્મરણનો ભરતું પરાગ. | ||
શ્યામાંગ એ ગગનકામિનીને લલાટે | શ્યામાંગ એ ગગનકામિનીને લલાટે | ||
સોહંત, | સોહંત, ડોલરની શુભ્ર કલા ધરંતી ૧૦ | ||
એ | એ શુક્ર બિંદડી સુરમ્ય, તથૈવ તારે | ||
વ્હાલી, સુગૌર વદને, પૃથુ એ લલાટે | વ્હાલી, સુગૌર વદને, પૃથુ એ લલાટે | ||
સોહે સુરક્ત ટપકી ઉરહેજ-ભીની. | સોહે સુરક્ત ટપકી ઉરહેજ-ભીની. | ||
Line 23: | Line 23: | ||
ને ત્યાં વળી વળી સુખી સ્મરણોની લ્હેરો– | ને ત્યાં વળી વળી સુખી સ્મરણોની લ્હેરો– | ||
તારાં સુચારુ લટકાં | તારાં સુચારુ લટકાં મટકાંની માળા | ||
આવ્યે ગઈ, જલતરંગ સમી અથંભ, | આવ્યે ગઈ, જલતરંગ સમી અથંભ, | ||
હૈયાતટે રચતી ફેનિલ રંગલાસ્ય. | હૈયાતટે રચતી ફેનિલ રંગલાસ્ય. | ||
ને | ને કોણ રમ્યતર-ઉત્તર ત્યાં નિમેષે | ||
લાધ્યો : સુરૂપ તવ રમ્ય સ્મરાવનારી | લાધ્યો : સુરૂપ તવ રમ્ય સ્મરાવનારી | ||
શ્યામાંગ એ ગગનકામિનીને નિહાળું | શ્યામાંગ એ ગગનકામિનીને નિહાળું | ||
એકી ટશે દૃગ ભરી, ત્યહીં હા લહું કે | એકી ટશે દૃગ ભરી, ત્યહીં હા લહું કે | ||
તું તું જ સુંદરતરા, સખિ! એ જ સિદ્ધ! | તું તું જ સુંદરતરા, સખિ! એ જ સિદ્ધ! | ||
આ બાપડી ગગનસુંદરી છે લલાટે | આ બાપડી ગગનસુંદરી છે લલાટે | ||
ધારી રૂડો | ધારી રૂડો દ્યુતિલ શુક્ર, ફરે ફુલાતી, | ||
ક્યાં કિંતુ તેની ચિબુકે જડવો અનન્ય | ક્યાં કિંતુ તેની ચિબુકે જડવો અનન્ય | ||
તે | તે શ્યામળો તિલ છટા ગરવી ધરંત? | ||
એ પદ્મ શા મૃદુલ ગૌર લલાટ તારે ૩૦ | એ પદ્મ શા મૃદુલ ગૌર લલાટ તારે ૩૦ | ||
Line 47: | Line 46: | ||
તે નાસિકા, સ્મિત અને વળી અટ્ટહાસ્યે | તે નાસિકા, સ્મિત અને વળી અટ્ટહાસ્યે | ||
આખું ભરી વદન રાજત રમ્ય ઓષ્ઠો, | આખું ભરી વદન રાજત રમ્ય ઓષ્ઠો, | ||
ને તે | ને તે કપોલ— | ||
{{ | {{gap|4em}}બસ હાં! તવ જીત જાણી | ||
જો ફિક્કી કેવી નભસુન્દરી આ બને, ને | જો ફિક્કી કેવી નભસુન્દરી આ બને, ને | ||
રોષેથી રક્ત, કર ઉગ્ર પસારી ચાહે ૪૦ | રોષેથી રક્ત, કર ઉગ્ર પસારી ચાહે ૪૦ | ||
એ | એ શુક્રને નિજ લલાટથી લેઈ લેવા. | ||
ને અંતરે વળી સ્ફુરે તવ આભિજાત્ય : | ને અંતરે વળી સ્ફુરે તવ આભિજાત્ય : | ||
Line 70: | Line 69: | ||
આશ્વાસને શકું ભમી અટવી સમસ્ત, | આશ્વાસને શકું ભમી અટવી સમસ્ત, | ||
હો ત્યાં સવાર, સખિ, સાંજ, ખરા બપોર! | હો ત્યાં સવાર, સખિ, સાંજ, ખરા બપોર! | ||
{{Right|માર્ચ, ૧૯૩૯}} | |||
</poem> | <small>{{Right|માર્ચ, ૧૯૩૯}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |