31,402
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારાં કુસુમ|}} <poem> જ્યારે મારાં કુસુમ વિકસ્યાં, હૈયું તેના પરાગે એવું ડૂબ્યું, જગતભરના રાગ ફિક્કા બન્યા સૌ; જ્યારે મારા પ્રણય વિકસ્યા, જીવને જાગ જાગ્યા એવા રૂડા, અખિલ નભના દ્ય...") |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|મારાં કુસુમ|}} | {{Heading|મારાં કુસુમ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
જ્યારે મારાં કુસુમ વિકસ્યાં, હૈયું તેના પરાગે | જ્યારે મારાં કુસુમ વિકસ્યાં, હૈયું તેના પરાગે | ||
એવું ડૂબ્યું, જગતભરના રાગ ફિક્કા બન્યા સૌ; | એવું ડૂબ્યું, જગતભરના રાગ ફિક્કા બન્યા સૌ; | ||
| Line 8: | Line 8: | ||
એવા રૂડા, અખિલ નભના દ્યોત ઝાંખા થયા સૌ. | એવા રૂડા, અખિલ નભના દ્યોત ઝાંખા થયા સૌ. | ||
કિન્તુ, પુષ્પો-પ્રણય મુજ સૌ ચીમળાયાં, | કિન્તુ, પુષ્પો-પ્રણય મુજ સૌ ચીમળાયાં, ખર્યાં હા, | ||
ને ધા નાખી મુરછિત થઈ જિંદગી ભોં ઢળી ત્યાં. | ને ધા નાખી મુરછિત થઈ જિંદગી ભોં ઢળી ત્યાં. | ||
સંધ્યા વીતી, રુમઝુમ સરી રેણ માઝમ રૂપાળી, | સંધ્યા વીતી, રુમઝુમ સરી રેણ માઝમ રૂપાળી, | ||
જાગી | જાગી આંખો, અસિત નિશિની ભવ્ય લીલા લસી શી!– | ||
ને મેં મારાં કુસુમ | ને મેં મારાં કુસુમ નિરખ્યાં તારકો થૈ હસંતાં, | ||
ને મેં મારા પ્રણય પરખ્યા હૈયે હૈયે લસંતા. | ને મેં મારા પ્રણય પરખ્યા હૈયે હૈયે લસંતા. | ||
{{Right|૧૯૩૮}} | |||
</poem> | <small>{{Right|૧૯૩૮}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> | ||