યાત્રા/ઝીણું ઝરણું: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|ઝીણું ઝરણું|}} <poem> આ એક અહીં ઝીણું ઝરણું, કો વનપરીનું ભમતું ચરણું. {{space}} આ એક અહીં ઝીણું ઝરણું. કો પંખીડું કલકલ ટહુકે, કો વેલ લચી ફુલફુલ ઝૂકે, મારું મનડું માઝા આંહી મૂકે. {{space}} આ એક અહ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|ઝીણું ઝરણું|}}
{{Heading|ઝીણું ઝરણું|}}


<poem>
{{block center|<poem>
આ એક અહીં ઝીણું ઝરણું,
આ એક અહીં ઝીણું ઝરણું,
કો વનપરીનું ભમતું ચરણું.
કો વનપરીનું ભમતું ચરણું.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


કો પંખીડું કલકલ ટહુકે,
કો પંખીડું કલકલ ટહુકે,
કો વેલ લચી ફુલફુલ ઝૂકે,
કો વેલ લચી ફુલફુલ ઝકે,
મારું મનડું માઝા આંહી મૂકે.
મારું મનડું માઝા આંહી મૂકે.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


કો સૌરભ વહી લાવી લહરી,
કો સૌરભ વહી લાવી લહરી,
કો છલકી શી મધુની ગગરી,
કો છલકી શી મધુની ગગરી,
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
મારી આંખ પીએ ઘૂંટઘૂંટ ભરી.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.


ઓ સારસ જોડ ઊડી ગગને,
ઓ સારસ જોડ ઊડી ગગને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
આ તરુવર ડોલી રહ્યાં પવને,
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
મારું સ્વપ્ન રમે જાણે આજ વને.
{{space}} આ એક અહીં ઝીણું ઝરણું.
{{gap|3em}}આ એક અહીં ઝીણું ઝરણું.
</poem>


{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}}
 
<small>{{Right|૧૨ ઑક્ટોબર, ૧૯૪૭}}</small>
</poem>}}


<br>
<br>