31,409
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નૌકા|}} <poem> જન્મી જમીને જનમેલ વૃક્ષથી, કરી તોયે સદા નીર વિષે જ જીવવું. તજી કિનારો મઝધાર ખેડવી, તોયે સદી નાંગરવુ કિનારે. આરા વિનાના નિત પંથ માપવા, લક્ષ્યે ધરી રે'વું છતાંય આરા. સ...") |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|નૌકા|}} | {{Heading|નૌકા|}} | ||
<poem> | {{block center| <poem> | ||
જન્મી જમીને જનમેલ વૃક્ષથી, | જન્મી જમીને જનમેલ વૃક્ષથી, | ||
તો યે સદા નીર વિષે જ જીવવું. | |||
તજી કિનારો મઝધાર ખેડવી, | તજી કિનારો મઝધાર ખેડવી, | ||
તો યે સદી નાંગરવુ કિનારે. | |||
આરા વિનાના નિત પંથ માપવા, | આરા વિનાના નિત પંથ માપવા, | ||
લક્ષ્યે ધરી | લક્ષ્યે ધરી રે’વું છતાંય આરા. | ||
સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે, | સમૃદ્ધિને અબ્જની ધારવી ઉરે, | ||
છતાં ન કોડી નિજ કંઠ નાખવી. | છતાં ન કોડી નિજ કંઠ નાખવી. | ||
ઘરે ઉગેલાં | ઘરે ઉગેલાં ફુલ વિશ્વ વેરવાં, | ||
વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં. | વિશ્વો થકી ખાતર ઘેર લાવવાં. | ||
| Line 23: | Line 23: | ||
તરી રહું દુસ્તર સૌ મહાર્ણવો, | તરી રહું દુસ્તર સૌ મહાર્ણવો, | ||
હું ક્ષુદ્ર નૌકા, મુજ નાખુદા મહા. | હું ક્ષુદ્ર નૌકા, મુજ નાખુદા મહા. | ||
<small>{{Right|૧૯૩૬}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||