યાત્રા/સરોજ તું –: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સરોજ તું –|}} | {{Heading|સરોજ તું –|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અહીં જગસરોવરે વિકસિયાં સરોજો મહીં | અહીં જગસરોવરે વિકસિયાં સરોજો મહીં | ||
સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કો ઉત્પલ, | સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કો ઉત્પલ, | ||
Line 14: | Line 14: | ||
અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે– | અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે– | ||
ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે. | ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે. | ||
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 02:43, 20 May 2023
સરોજ તું –
અહીં જગસરોવરે વિકસિયાં સરોજો મહીં
સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કો ઉત્પલ,
સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી
કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી,
સ્ફુરી લસી રહી સુરમ્ય દલથી, મૃદુ સૌરભે,
મુખે સ્મિત સુહાવતી, સ્મિત તણી મહા ચાહક.
સુહાય તુજથી સરોવર, સરોવરે તું સુહે.
અહો તવ સુહાગ વિશ્વ મહીં ઇચ્છું વ્યાપે બધે,
અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે–
ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે.
ઑક્ટોબર, ૧૯૩૮