31,397
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સરોજ તું –|}} <poem> અહીં જગસરોવરે વિકસિયાં સરોજે મહીં સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કે ઉત્પલ, સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી, સ્ફુરી લસી રહ...") |
(formatting corrected.) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સરોજ તું –|}} | {{Heading|સરોજ તું –|}} | ||
<poem> | {{block center| <poem> | ||
અહીં જગસરોવરે વિકસિયાં | અહીં જગસરોવરે વિકસિયાં સરોજો મહીં | ||
સરોજ તું અનન્ય એક મૃદુ નીલ | સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કો ઉત્પલ, | ||
સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી | સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી | ||
કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી, | કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી, | ||
સ્ફુરી લસી રહી સુરમ્ય દલથી, મૃદુ સૌરભે, | સ્ફુરી લસી રહી સુરમ્ય દલથી, મૃદુ સૌરભે, | ||
મુખે | મુખે સ્મિત સુહાવતી, સ્મિત તણી મહા ચાહક. | ||
સુહાય તુજથી સરોવર, સરોવરે તું સુહે. | સુહાય તુજથી સરોવર, સરોવરે તું સુહે. | ||
અહો તવ સુહાગ વિશ્વ મહીં | અહો તવ સુહાગ વિશ્વ મહીં ઇચ્છું વ્યાપે બધે, | ||
અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે– | અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે– | ||
ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે. | ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે. | ||
<small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}</small> | |||
</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||