યાત્રા/એક મિત્રયુગલને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|એક મિત્રયુગલને| }}
{{Heading|એક મિત્રયુગલને| }}


<poem>
{{block center| <poem>
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
Line 20: Line 20:
તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં,
તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં,
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?
</poem>


{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૭}}
<small>{{Right|સપ્ટેમ્બર, ૧૯૩૭}}</small>
</poem>}}


<br>
<br>

Latest revision as of 02:44, 20 May 2023

એક મિત્રયુગલને

તમારા બેમાંથી પ્રિયતર કહેવું કવણને–
નથી સ્હેલું, આંખે ઉભય ગમ દોડાવું, પણ એ
ફરે પાછી હારી, ઉભય થકી આંદોલિત થતી
રહે નાડી જાણે સમવિષમ વિદ્યુત્પ્રવહને.

અહો આ નારીને નિરખું, હરખું, કે રણ મહીં
ઉગેલી ઝાડી–તે બિચ વિલસતું નિર્ઝર લઘુ
સમું લીલી સાડી મહીં ગુપત હૈયું મધુરવું;–
તૃષાની તૃપ્તિનો રસ રણપ્રવાસી જ સમજે.

અને આ ભૈયાને – સડક પર સામે સુરજની
ઊંચી વંકી ડોકે અસપ પુરપાટે જ સરતા
સમો–એ થાક્યાંને મજલ મહીં દેતો મદદ શી!
સદા એના સ્નાયુ સ્પરશી ગ્રહું આશ્વાસન કશું!

તમે રૂપે રંગે અતુલ-મધુ-સંયોજન ભર્યાં,
ઘણાં ચિત્રોમાંથી ક્યમ કહું મને એક જ ગમ્યાં?

સપ્ટેમ્બર, ૧૯૩૭