યાત્રા/કર અભય: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|કર અભય|}} <poem> અહો ક્યાંથી આવે કર અભય આ ભીત જગમાં– કુશંકા સંકેચે મુકુલ ઉરનું જ્યાં થરથરે, અને છાનાં ખુલ્લાં કંઈ વચમાં જે નિત સરે, ત્યહીં કયાંથી આવે કર, વિકૃતિ જેને ન રગમાં? કહે, ક્...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|કર અભય|}}
{{Heading|કર અભય|}}


<poem>
{{block center| <poem>
અહો ક્યાંથી આવે કર અભય આ ભીત જગમાં–
અહો ક્યાંથી આવો કર અભય આ ભીત જગમાં–
કુશંકા સંકેચે મુકુલ ઉરનું જ્યાં થરથરે,
કુશંકા સંકોચે મુકુલ ઉરનું જ્યાં થરથરે,
અને છાનાં ખુલ્લાં કંઈ વચમાં જે નિત સરે,
અને છાનાં ખુલ્લાં કંઈ કવચમાં જે નિત સરે,
ત્યહીં કયાંથી આવે કર, વિકૃતિ જેને ન રગમાં?
ત્યહીં ક્યાંથી આવો કર, વિકૃતિ જેને ન રગમાં?


કહે, ક્યાંથી તેમાં મધુર ધૃતિ, આ નિર્મલ દ્યુતિ?
કહે, ક્યાંથી તુંમાં મધુર ધૃતિ, આ નિર્મલ દ્યુતિ?
શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં–
શકે શું સીંચાયું મલહર અમી તું-સ્ફુરણમાં–
વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં–
વસ્યું કિંવા હું-માં ભયહર કંઈ શુદ્ધ ગુણમાં–
Line 15: Line 15:
ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો
ગમે તે હો, તારી કુસુમિત યુવામાં ય શિશુનો
લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય,
લસે તે વિશ્રમ્ભ, ગ્રહ કુટિલનો કો ન ઉદય,
ત્યહીં રાજે નિત્યે સલુણ મધુને સ્વસ્થ વિજય,
ત્યહીં રાજે નિત્યે સલુણ મધુનો સ્વસ્થ વિજય,
હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના પંચઈષુનો.
હર્યો જેણે ગર્વ ત્રિનયન વિના પંચઇષુનો.


સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી
સખી ના, ના બ્હેની, નહિ પ્રિયતમા, માત્ર રમણી
રહી તે શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી!
રહી તેં શી સૃષ્ટિ વિરચી મુજ સૌહાર્દ-નમણી!
</poem>


{{Right|જૂન, ૧૯૪૩}}


<small>{{Right|જૂન, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,611

edits